8 માસનાં જોડિયાં બાળકોને ઘરે મૂકી લેબ ટેક્નિશિયન PHCમાં ફરજ બજાવી રહી છે, આવા રાષ્ટ્ર સેવકોને સલામ છે
કોરોનાની મહામારી વચ્ચે પોતાના નાનાં સંતાનોને ઘરે મુકી જાનના જોખમે લોકોના સ્વાસ્થય સારું રહે તે માટે રાષ્ટ્ર સેવક કરી રહી છે. જેમાં વાલોડ તાલુકાના કણજોડ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં 4 મહિલા કર્મચારીઓમાં મહિલા મયુરીબેન જીગરભાઇ જોશી પીએચસીમાં લેબ ટેકનીશ્યન તરીકે છેલ્લાં ચાર વરસથી ફરજ બજાવે છે, તેઓ પુણા પાટીયા સુરત ખાતે રહે […]