ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 390 નવા કેસ નોંધાયા , 24 મોત થતા કુલ મૃત્યુઆંક 449 અને કુલ દર્દી 7403
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. જો કે, તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાને લઇને કોરોનાનો મજબૂત રીતે સામનો આપણો દેશ કરી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ […]