કોરોનાની મહામારી ફેલાયા બાદ દુનિયાથી છુપાવનારા ચીનની હવે ખેર નથી, 62 દેશોએ એકસાથે મળીને ચીનને સજા આપવા લીધો નિર્ણય
કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ. ઘણા રિપોર્ટ્સમાં દાવો છે કે ચીને શરૂઆતમાં આ વાયરસના મામલા છુપાવ્યા. ધીમે-ધીમે કોરોના સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો અને હવે સ્થિતિ એવી છે કે ત્રણ લાખથી વધારે લોકોના મોત થયા છે. ચીનની જવાબદારી નક્કી કરવાની ડિમાન્ડ દુનિયાના ઘણા દેશોએ ઉઠાવી છે. ચીનને એક રીતે ‘સંરક્ષણ’ આવા માટે વર્લ્ડ હેલ્થ […]