અમદાવાદની ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ, કોરોનાના દર્દીનું મોત થતા 9 દિવસનું રૂ. 4.69 લાખનું બિલ આપ્યું
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવેલી ખાનગી તપન હોસ્પિટલે કોરોનાના દર્દીનું મોત થતા પરિવાર જનોને રૂ. 4.70 લાખનું બિલ પકડાવી દીધું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલ દ્વારા વધુમાં વધુ રોજના 25000 રૂપિયાનું બિલ થશે તેનું કોટેશન આપ્યું હતું પરંતુ આજે મોત થતા હોસ્પિટલએ રૂ. 4.70 લાખનું બિલ આપ્યું છે […]