પૂર્વ ધારાસભ્યના પુત્રનું અમેરિકાના લોસ એન્જલ્સમાં કોરોના વાઈરસથી મૃત્યુ, પરિવારમાં માતમ છવાયો
કોરોના મહામારી વચ્ચે વિદેશોમાં વસતા ગુજરાતીઓને લઈને દરરોજ દુ:ખદ સમાચારો મળી રહ્યા છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન જેવા અનેક દેશોમાં વર્ષોથી વસતા ભારતીયો સહિત ગુજરાતી લોકો પણ કોરોનાની ઝપેટમાં ચઢી રહ્યા છે. હાલ અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]