કોરોનાગ્રસ્ત વિધવાની સેવામાં એક પછી એક બે સગાભાઈનાં મોત, કહાની જાણીને તમારી આંખમાં આંસું આવી જશે
ઇસનપુરમાં સેતુધામ સોસાયટીમાં એક પરિવારના બે સગાભાઈઓ એકલા રહેતા કોરોનાગ્રસ્ત વિધવા પડોશીની સેવા કરવામાં કોરોનાગ્રસ્ત થયા હતા અને બંનેનું મોત થતા સોસાયટીના લોકો આઘાતમાં સરી પડયાં હતા. કોરોનાને લીધે સમગ્ર પરિવારનો આધારસ્તંભ દક્ષેશ મોદી અને બ્રિજેશ મોદીના અવસાનથી સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો છે. ૧૪થી ૧૫ વર્ષના બંને બાળકોનું ભાવિ હાલમાં અંધકારમય બન્યું છે. લેટેસ્ટ ન્યૂઝ […]