લ્યો બોલો! માસ્કના દંડની આવક 5 મહિનામાં જ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની એક વર્ષની કમાણી કરતાં વધી ગઈ, અત્યાર સુધીમાં 78 કરોડનો દંડ વસૂલ્યો
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ અમલમાં છે. શનિવારે રાજ્યમાં આજ સુધીના સૌથી વધારે કેસ 1515 નોંધાયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધી દંડ પેટે રૂપિયા 78 કરોડ વસુલવામાં આવ્યા છે. છેલ્લા 58 દિવસમાં 26 કરોડની આવક દંડ પેટે થઇ છે. અંદાજે કુલ 26 […]