જૂનાગઢના વડાલમાં કાર શીખતા સમયે ભૂલથી રેસ આપતા કાર 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી, સગા સાળા-બનેવીનું ડૂબી જતા મોત
જૂનાગઢ (Junagadh) જિલ્લાના વડાલ ગામમાં (vadal village) એક કરુણ ઘટના (Tragic incident) બનવા પામી હતી. વડાલ ગામમાં વાડીએ કાર શીખવતા કાર વાડીમાં આવેલા 80 ફૂડ ઊંડા કૂવામાં (car fell into the well) ખાબકી હતી. પાણી ભરેલા કૂવામાં કાર સાથે સાળા બનેવી પણ ડૂબી ગયા હતા. આમ ડૂબ જતાં સગા સાળા બનેવીનું કરુણ મોત (drowning his […]