વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો બુટલેગર, 40 પેટી વિદેશી દારૂ સાથે ઝડપાતા ચકચાર મચી
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા બુટલેગરો દ્વારા અનેક નવા પેતરા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ, ક્યારેક પોલીસ બુટલેગરના ઈરાદાઓ પર પાણી ફેરવી દારૂની હેરાફેરી અટકાવી ઝડપી પાડવામાં સફળ થાય છે. પરંતુ, વડોદરાથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બની દારૂની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસ બેડામાં […]