Browsing category

સમાચાર

રાજકોટમાં કુંવારી માતાનો અજીબો ગરીબ કિસ્સો આવ્યો સામે: હોસ્પિટલમાં યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

રાજકોટ શહેરમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. કુંવારી યુવતી માતા બની હોવાની વાત સામે આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જોકે બાદમાં યુવતીએ પોલીસ સમક્ષ ખુલાસો કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. યુવતી દ્વારા પોલીસને ખબર પડી કે એક યુવક અને આ યુવતીએ ગાંધર્વ લગ્ન કરી લીધા છે. ત્યારે યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ […]

પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બનાવટી ડોક્યુમેન્ટના આધારે લગ્ન કરનારો વિધર્મી પૂર્વ RTO ઈન્સપેેક્ટર નીકળ્યો, કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બનાવટી ડોક્યુમેન્ટના આધારે લગ્ન કરનારા વિધર્મી નિશારખાન જીતુખાન ઘાસુરા પાલનપુરનો પૂર્વ આરટીઓ ઈન્સપેક્ટરને સોમવારે પાલનપુરના બીજી એડિશનલ સિવિલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં વિધર્મી શિક્ષિત હોવાથી ટેકનોલોજીના ઉપયોગથી માહિતી છુપાવે તેવી શક્યતાઓ હોવા સહિતના મુદ્દાઓ રજુ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં ન્યાયાધીશે તેના 4 દિવસના […]

રાજકોટમાં 6 માસથી રૂમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત, જલ્પા પટેલ ધ્રુસકે ધ્રુસકે રડ્યા

રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરના એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે મૃતક યુવતી અલ્પાબેનનાં માતા હર્ષાબેન અને બહેન પરિન્‍દાએ આક્રંદ સાથે જણાવ્‍યું હતું કે અલ્‍પા બીમાર હતી. ચારેક દિવસથી ઊલટીઓ થતી હતી, જેથી અમે તેની સારવાર પણ કરાવતાં હતાં. અમારે વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવી […]

સંસદની કેન્ટીનમાં મળતા ભોજન પરની સબસિડી બંધ કરવામાં આવી, વાર્ષિક રૂપિયા 8 કરોડથી વધુ બચત થશે

સંસદની કેન્ટીનમાં સાંસદો અને અન્યોને ભોજન પર અપાતી સબસિડી બંધ કરી દેવાઈ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે આ માહિતી આપતા કહ્યું કે, બજેટસત્રમાં સંસદની કેન્ટીનમાં ભોજન મોંઘુ થઈ જશે. હવે ઉત્તર રેલવેના બદલે આઈટીડીસી સંસદ કેન્ટીનનું સંચાલન કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ નિર્ણયથી વર્ષે રૂ. આઠ કરોડની બચત થવાની આશા છે. કેન્ટીનને મળતી સબસિડી બંધ […]

પોલીસની નિર્દયતા: માતાની સારવાર માટે પૈસા લઇને જતા પુત્રનું પોલીસે બાઈક ડિટેઇન કર્યું, સમયસર ન પહોંચી શકતા માતાનું મોત

વેરાવળમાં પોલીસની નિર્દયતાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેરાવળની ખાનગી હોસ્પિટલમાંથી માતાને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ જવા પુત્ર કાજલી ગામે પૈસા લેવા ગયો હતો અને ત્યાંથી પરત આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તેનું બાઈક ડિટેઇન કર્યું હતું. પોલીસે બાઈક ડિટેઇન કરતા પુત્ર હોસ્પિટલે મોડો પહોંચ્યો હતો અને વધુ સારવાર મળે તે […]

સુરતમાં પત્નીના આડા સંબંધોના કારણે પતીનો આપઘાત: ‘મારી પાસે મરવા સિવાયનો કોઈ રસ્તો નથી, મારી મોતના જવાબદાર પત્ની અને તેનો પ્રેમી છે’

રાંદેર બાપુનગર ખાતે રહેતા રીક્ષા ચાલકે ફાંસો ખાઈ આપધાત કરવાના કેસમાં પોલીસે તેની પત્ની અને તેના પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સુરત ના રાંદેર બોરડી વિસ્તાર બાપુનગર ખાતે રહેતા અને રીક્ષા ચલાવતા મોહમંદ દાઉદ વસ્તાઍ શનિવારે ઘરે પંખા સાથે નાયલોનની દોરી બાંધી ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે મૃતïક મોહમંદ […]

કેશોદની એક જ શાળામાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ફફડાટ

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ મહામારી (Corona virus epidemic)ના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયા બાદ રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી (Student)ઓ માટે શાળા (School) ખોલી દીધી છે. જોકે રાજ્યમાં કેટલાક વાલીઓ હજુ પણ કોરોનાનાં ડરે પોતાના બાળકોને શાળામાં નથી મોકલી રહ્યા ત્યારે જુનાગઢથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ […]

કેનેડામાં રહેતા પૌત્રનો દાદીને લાગણીસભર પત્ર ‘બા, છેલ્લા સમયે તારી જોડે નહીં હોવાનો પસ્તાવો જીવીશ ત્યાં સુધી રહેશે’

દોઢેક વર્ષથી કેનેડામાં રહેતા અંબાસણ ગામના શિક્ષક કનુભાઇ પટેલના 27 વર્ષીય પુત્ર સૌરભને 83 વર્ષીય દાદી સંતોકબાના સ્વધામના સમાચાર મળતાં તેણે બાનાં સંસ્મરણો વાગોળતો લાગણીસભર પત્ર લખ્યો છે. જે વ્હોટ્સએપ, ફેસબુક ગ્રુપમાં મૂકતાં સંખ્યાબંધ લાઇક્સ મળી છે. સંબંધોની મીઠાશ આપતા પત્રના અંશો.. ૐ શાંતિ! બા તારા જવાથી જે ખોટ પડી છે એ કદાચ હું શબ્દોમાં […]

ચીખલીમાં એકજ પરિવારમાં એકસાથે 4 અંતિમયાત્રા નીકળી, લોકો હીબકે ચડ્યા, ઇકો પોઇન્ટમાં બોટ પલટતા 4 સભ્યોના મોત થયા હતા

નવસારી જિલ્લાના ચીખલીમાં આવેલા સોલધરા ઇકો પોઇન્ટમાં કૃત્રિમ તળાવમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતા 5 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં અમદાવાદના સોની પરિવારના 4 સભ્યોનો પણ સમાવેશ છે. અમદાવાદનો સોની પરિવાર ચીખલી આવ્યો હતો અને સોલધરા ફરવા ગયા હતા એ સમયે આ દુઃખદ ઘટના બની હતી. આજે ચીખલીમાં મૃતક મહિલના પિયરથી ચારેય સભ્યોની અંતિમ યાત્રા […]

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલનાકા ખાતે કાર ચાલકે ટોલકર્મીને લમધારી નાખ્યો, વીડિયો વાયરલ

રાજકોટ-ગોંડલ હાઇવે (Rajkot-Gondal Highway) પર આવેલું ભરુડી ટોલનાકું (Bharudi toll gate) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક ટોલબૂથના કર્મચારી સાથે મારામારી કરે છે. ગત વર્ષે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ ટોલગેટ ખાતે તકરાર કરી […]