સુરતમાં પાસપોર્ટ વેરિફિકેશન માટે આવતા અરજદારો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતા પોલીસકર્મીનો વીડિયો થયો વાયરલ
દરેક લોકોનું સપનું હોય છે કે તેનો પાસપોર્ટ (Passport) હોય અને તેના આધારે તે વિદેશની યાત્રા (Foreign tour) પણ કરે. પાસપોર્ટ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ હોવાથી તેને મેળવવા માટેની પ્રક્રિયા અન્ય દસ્તાવેજો મેળવવાની સરખામણીમાં લાંબી છે. પાસપોર્ટ ઓફિસ (Passport office) ખાતેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતમાં પોલીસ વેરિફિકેશન (Police verification) કરવું પડે છે. પોલીસ […]