‘આ રીતે મટન ન લઇ જઇ શકો, જેલ ભેગા કરી દઇશ’ અમદાવાદમાં પોલીસની ઓળખ આપી દંપતીને લૂંટ્યાનો મામલો સામે આવ્યો
છેલ્લા કેટલાક સમયથી શહેરમાં (Ahmedabad) નકલી પોલીસનો આતંક ધીમે ધીમે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ અગાઉ જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું કહીને એક આરોપીએ ધંધો કરવો હશે તો રૂપિયા આપવા પડશે એમ કહીને ઉઘરાવ્યા હોવા નો વિડીયો વાયરલ (Viral video) થયો હતો. ત્યારબાદ હવે બાપુનગરમાં […]