અમદાવાદમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, લોહીથી લખ્યું- I Love You નિખિલ, બહુ સપના જોયા પણ અધૂરા રહી ગયા
મૂળ સુરેન્દ્રનગરની રહેવાસી અને અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસે આવેલી મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ એલિસબ્રિજ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં યુવતીએ લોહીથી લખ્યું હતું કે. ” I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો હું તમારી લાડકી […]