Browsing category

સમાચાર

રાજકોટ સિવિલની ઘોર બેદરકારી આવી સામે: જીવતી માને મૃત જાહેર કરી, PPE કીટમાં બીજાની ડેડબોડી આપી દીધી

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના કેસો ચાર હજારને પાર થઈ ગયા છે. તેવામાં હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે મૃતકોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક વૃ઼દ્ધ મહિલાને તેઓએ મૃત જાહેર કરી હતી. અને દીકરાને પીપીઈ કીટમાં અન્ય મહિલાનો મૃતદેહ આપી દીધો […]

14 વર્ષની છોકરી સ્કૂલે આવતી બંધ થઈ ગઈ, શિક્ષકે તપાસ કરી તો બાપની કરતૂતનો ફુટ્યો ભાંડો

ઉત્તરાખંડના એક નાનકડા ગામ ચમોલીમાં ફેબ્રુઆરી 2021માં સ્કૂલો ફરી ખૂલી ત્યારે બાળકોએ હોશે-હોશે શાળાએ આવવાનું શરુ કરી દીધું હતું. જોકે, ક્લાસમાંથી એક છોકરી ગાયબ હતી. અચાનક આ છોકરીએ સ્કૂલે આવવાનું કેમ બંધ કરી દીધું તે જાણવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને પણ પૂછી જોયું. જોકે, ક્યાંયથી તેમને સરખો જવાબ ના મળ્યો. પરીક્ષા નજીક આવી રહી હતી, અને […]

વડોદરાઃ સાળીની સાસુ સાથે અફેર કરતાં કરતાં સાળી પર નજર બગાડતા આખા પરિવારે ભેગો થઈને યુવકને પતાવી દીધો

જાન્યુઆરી મહિના દરમિયાન શેરખી ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે નવો વળાંક આવ્યો છે. મૃતકના સાળીની સાસુ સાથે પ્રેમ સંબંધ હોવાથી સાળીની પણ આબરૂ લેવાની કોશિશ કરતા પરિવારે એક સંપ થઈ તાડીમાં ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાળીએ સમગ્ર […]

સાવધાન! કોરાનાનો નવો સ્ટ્રેન બાળકો માટે ઘાતક, રાજકોટમાં આટલા બધા બાળકો સંક્રમિત થયા

કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે. રાજકોટના એક જ હોસ્પિટલમાં છેલ્લા 15-20 દિવસમાં 500થી વધારે બાળકો સંક્રમિત થયા છે. રાજકોટમાં બાળકોની બીજી ઘણી હોસ્પિટલો છે તો કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી કેટલા બાળકો ઝપેટમાં આવ્યા હશે તે વાતનો અંદાજો એક જ હોસ્પિટલના આંકડા પરથી લગાવી શકાય છે. જન્મની સાથે જ […]

બર્બરતા! દીકરો ચોધાર આંસુએ રડતો રહ્યો, પોલીસ રીક્ષા ચાલક પિતાને મારતી રહી, વિડિયો વાયરલ થયો

કોરોના વાઇરસનું (Coronavirus) સંક્રમણ સમગ્ર દેશમાં વધી રહ્યું છે. સરકાર દ્વારા માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. લોકો માસ્ક પણ પહેરી રહ્યા છે પરંતુ ક્યારેક માસ્ક નાકથી થોડું નીચે સરકી જવાના મુદ્દે દંડની અને તકરારની ઘટનાઓ સામે આવી રહી છે. આ સ્થિતિમાં પોલીસ ખાતું બર્બરતાની હદ વટાવી ગયું હોય તેવી ઘટના ઘટી છે. એક રીક્ષા […]

ખેડૂતોને પડ્યા પર પાટું! ઈફકો કંપનીએ ખાતરના ભાવમાં કર્યો કમરતોડ વધારો, જાણો નવા ભાવ

રાજ્યમાં કોરોનાકાળ વચ્ચે ઈફ્કો કંપનીએ ખાતરની કિંમતમાં મોટો વધારો ઝીંક્યો, DAP ખાતરમાં 1200ની જગ્યાએ 1900 રૂપિયાની કિંમત લગાવી કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઈફ્કો ખાતર કંપનીએ ભાવમાં તોતિંગ વધારો કરી દીધો છે. ઇફ્કો કંપનીએ ખાતરની કિંમતમાં મોટો વધારો ઝીંક્યો છે. DAP ખાતરમાં 1200ની જગ્યાએ 1900 રૂપિયા થયા છે. એક જ ઝટકામાં […]

નર્સ યુવતીને પ્રેમ લગ્ન કર્યા બાદ ખબર પડી કે, પતિ અભણ છે, નહાતો કે બ્રશ પણ કરતો નથી, પિયરિયાઓએ કહ્યું કે, જેવો છે એવો તારો છે

મૂળ ખેડાની રહેવાસી નર્સ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના ત્રણ માસ બાદ યુવતીને ખબર પડી કે, પતિ અભણ છે સ્નાન અને બ્રશ પણ કરતો નથી તેમજ માનસિક સંતુલન ઓછુ છે. જેથી પોતે પતિને છોડીને પિયરમાં આવી હતી. પરંતુ માતાપિતાએ કહ્યુ કે, હવે એ જ તારૂ ઘર છે ત્યાં જ રહેવુ પડશે તેમ […]

રાજકોટમાં માનવતા મરી પરવારી હોય એવો કિસ્સો સામે આવ્યો, 1.11 લાખ ચૂકવ્યા છતાં હોસ્પિટલે ફાટેલી PPE કિટમાં કોરોનાગ્રસ્ત ખેડૂતનો લોહી નીતરતો મૃતદેહ સ્મશાને મોકલ્યો, પરિવારમાં રોષ

કોરોનાના કહેર વચ્ચે એક તરફ પ્રજાજનો પરેશાન છે તો બીજી તરફ માનવતા મરી પરવારી હોય એવો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાગ્રસ્ત ખેડૂતપુત્ર પાસેથી રૂપિયા 1.11 લાખ વસૂલ્યા બાદ પણ ખેડૂત સાજા ન થયા અને અનંતની વાટ પકડી હતી. ક્રાઇસ્ટ હોસ્પિટલની બેદરકારીને કારણે તેના મૃતદેહને પણ ફાટેલી PPE કિટમાં લઇ જવામાં આવ્યો હતો. રાજકોટના 80 ફૂટ […]

વડોદરાના વેપારીએ દેખાડી માનવતા: દુકાનમાં કોરોના પોઝિટિવ ગ્રાહક ઢળી પડ્યો તો માલિકે CPRથી બચાવ્યો જીવ, પછી માલિક પણ પોઝિટિવ આવ્યો છતાં કહ્યું, ‘કોરોના તો કાલે મટી જશે, માનવતા રહેવી જોઈએ’

હાલ કોરોનાની મહામારીના માહોલમાં લોકો સંક્રમણ લાગી જવાના ડરે એકબીજાને મદદ કરતા ખચકાય છે; ત્યારે વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલો 50 વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા બાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતાં તેનો જીવ બચી ગયો હતો. ગ્રાહકનો જીવ બચાવ્યાનો સંતોષઃ માલિક બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ કરાતાં પોઝિટિવ […]

રાજકોટના આ ગામની કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ

ગોંડલ શહેરની (Gondal) ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં (hospital) કુવારી યુવતીએ (unmarried girl) બાળકને જન્મ (birth baby) આપતા સમગ્ર ઘટનાની પોલીસ મથકમાં (police station) જાણ કરાઇ હતી પરંતુ પોલીસ પર રાજકીય દબાણ હોય મામલો રફેદફે કરી દેવા કાવાદાવા રચાયા હતા અને મોડી રાત્રે રેન્જ આઇજી સુધીનું પ્રેશર આવતા તાલુકા પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી હતી. આધારભૂત સૂત્રોના […]