Browsing Category
સમાચાર
વડોદરાઃ સાળીની સાસુ સાથે અફેર કરતાં કરતાં સાળી પર નજર બગાડતા આખા પરિવારે ભેગો થઈને યુવકને પતાવી દીધો
જાન્યુઆરી મહિના દરમિયાન શેરખી ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે નવો વળાંક આવ્યો છે. મૃતકના સાળીની સાસુ સાથે પ્રેમ સંબંધ હોવાથી સાળીની પણ આબરૂ લેવાની કોશિશ કરતા પરિવારે એક સંપ થઈ તાડીમાં ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી…
Read More...
Read More...
સાવધાન! કોરાનાનો નવો સ્ટ્રેન બાળકો માટે ઘાતક, રાજકોટમાં આટલા બધા બાળકો સંક્રમિત થયા
કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે. રાજકોટના એક જ હોસ્પિટલમાં છેલ્લા 15-20 દિવસમાં 500થી વધારે બાળકો સંક્રમિત થયા છે. રાજકોટમાં બાળકોની બીજી ઘણી હોસ્પિટલો છે તો કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી કેટલા બાળકો ઝપેટમાં…
Read More...
Read More...
બર્બરતા! દીકરો ચોધાર આંસુએ રડતો રહ્યો, પોલીસ રીક્ષા ચાલક પિતાને મારતી રહી, વિડિયો વાયરલ થયો
કોરોના વાઇરસનું (Coronavirus) સંક્રમણ સમગ્ર દેશમાં વધી રહ્યું છે. સરકાર દ્વારા માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. લોકો માસ્ક પણ પહેરી રહ્યા છે પરંતુ ક્યારેક માસ્ક નાકથી થોડું નીચે સરકી જવાના મુદ્દે દંડની અને તકરારની ઘટનાઓ સામે આવી રહી છે.…
Read More...
Read More...
ખેડૂતોને પડ્યા પર પાટું! ઈફકો કંપનીએ ખાતરના ભાવમાં કર્યો કમરતોડ વધારો, જાણો નવા ભાવ
રાજ્યમાં કોરોનાકાળ વચ્ચે ઈફ્કો કંપનીએ ખાતરની કિંમતમાં મોટો વધારો ઝીંક્યો, DAP ખાતરમાં 1200ની જગ્યાએ 1900 રૂપિયાની કિંમત લગાવી
કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઈફ્કો ખાતર કંપનીએ ભાવમાં તોતિંગ વધારો કરી દીધો છે.…
Read More...
Read More...
નર્સ યુવતીને પ્રેમ લગ્ન કર્યા બાદ ખબર પડી કે, પતિ અભણ છે, નહાતો કે બ્રશ પણ કરતો નથી, પિયરિયાઓએ…
મૂળ ખેડાની રહેવાસી નર્સ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના ત્રણ માસ બાદ યુવતીને ખબર પડી કે, પતિ અભણ છે સ્નાન અને બ્રશ પણ કરતો નથી તેમજ માનસિક સંતુલન ઓછુ છે. જેથી પોતે પતિને છોડીને પિયરમાં આવી હતી. પરંતુ માતાપિતાએ કહ્યુ કે, હવે એ જ…
Read More...
Read More...
રાજકોટમાં માનવતા મરી પરવારી હોય એવો કિસ્સો સામે આવ્યો, 1.11 લાખ ચૂકવ્યા છતાં હોસ્પિટલે ફાટેલી PPE…
કોરોનાના કહેર વચ્ચે એક તરફ પ્રજાજનો પરેશાન છે તો બીજી તરફ માનવતા મરી પરવારી હોય એવો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાગ્રસ્ત ખેડૂતપુત્ર પાસેથી રૂપિયા 1.11 લાખ વસૂલ્યા બાદ પણ ખેડૂત સાજા ન થયા અને અનંતની વાટ પકડી હતી. ક્રાઇસ્ટ હોસ્પિટલની બેદરકારીને…
Read More...
Read More...
વડોદરાના વેપારીએ દેખાડી માનવતા: દુકાનમાં કોરોના પોઝિટિવ ગ્રાહક ઢળી પડ્યો તો માલિકે CPRથી બચાવ્યો…
હાલ કોરોનાની મહામારીના માહોલમાં લોકો સંક્રમણ લાગી જવાના ડરે એકબીજાને મદદ કરતા ખચકાય છે; ત્યારે વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલો 50 વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા બાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક…
Read More...
Read More...
રાજકોટના આ ગામની કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ
ગોંડલ શહેરની (Gondal) ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં (hospital) કુવારી યુવતીએ (unmarried girl) બાળકને જન્મ (birth baby) આપતા સમગ્ર ઘટનાની પોલીસ મથકમાં (police station) જાણ કરાઇ હતી પરંતુ પોલીસ પર રાજકીય દબાણ હોય મામલો રફેદફે કરી દેવા કાવાદાવા…
Read More...
Read More...
અમદાવાદમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, લોહીથી લખ્યું- I Love You નિખિલ, બહુ સપના જોયા પણ અધૂરા…
મૂળ સુરેન્દ્રનગરની રહેવાસી અને અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસે આવેલી મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ એલિસબ્રિજ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને…
Read More...
Read More...
રાજકોટમાં 10 ચોપડી પાસ ‘બદમાશ’ બની બેઠો હતો ડૉક્ટર, એક-બે નહીં પણ ત્રીજીવાર ઝડપાયો છતાં…
રાજકોટ શહેરમાં (Rajkot) અવાર-નવાર ડીગ્રી વગરના ડોકટરો લોકોની જિંદગી સાથે ચેડા કરતાં ઝડપાય છે. કોઇ આઠ-દસ ચોપડી માંડ પાસ હોય છે પણ કમ્પાઉન્ડરના અનુભવને આધારે દાકતરી કરવા માંડતા હોય છે. ફરી એક વખત નકલી ડોકટર આજીડેમ પોલીસને ઝપટે ચડ્યો છે.…
Read More...
Read More...
