Browsing Category

સમાચાર

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દનાક દ્રશ્યો, મૃતક દર્દીઓના મોતનો મલાજો પણ નથી જળવાતો, વીડિયો વાયરલ

ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે. રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં એકથી એક ચઢીયાતા બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોરોનાથી મૃત્યુદર પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો હોવાની માહિતી સપાટી પર આવી છે. રાજકોટ કોવિડ હોસ્પિટલની…
Read More...

સામાજિક બંધુત્વનું અનોખું ઉદાહરણ: મુસ્લિમ ભાઇએ હિન્દુ બહેનનું કન્યાદાન કરી ભાઈનો ધર્મ નિભાવ્યો

પાલનપુર તાલુકાના નળાસર (ગો) ગામે ગુરૂવારે શિવજીના મંદિરે સામાજીક બંધુત્વનો ત્રિવેણી પ્રસંગ ઉજવાયો હતો. જ્યા ગામના ચૌધરી યુવકે ગઠામણ ગામની એક પુત્રીને સાથે લઇને આવેલી મોદી સમાજની ત્યકતા મહિલા સાથે લગ્નગ્રંથીથી જોડાઇને સામાજીક સમરતાનું ઉદાહરણ…
Read More...

બનાસકાંઠામાં ફાઇનાન્સ સંચાલકોની લુખ્ખાગીરી: બાઇકને એક હપ્તો બાકી હોવાથી માલિકને જાહેરમાં ફટકાર્યો…

લોકો એક સાથે નાણાની વ્યવસ્થા ન કરી શકતા હોવાથી લોન પર વાહન (Vehicle Loan) લેતા હોય છે. વિવિધ ફાઇનાન્સ કંપનીઓ બાઇક (Bike), કાર (Car) અને અન્ય વાહનો લેવા માટે લોન (Loan) આપે છે. વાહન માલિકો જ્યારે હત્પો (installment ) ભરવામાં નિષ્ફળ રહેતા હોય…
Read More...

‘મેં ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો, બાય, લવ યુ સો મચ,’ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અંતિમ…

પ્રેમમાં પ્રેમીઓ કઈ પણ હદ સુધી જઈ શકે છે પરંતુ પ્રેમમાં જ્યારે દગો મળે ત્યારે દુનિયાની સર્વસ્વ બાબતો નાની લાગે છે. પ્રેમમાં કથિત દગાના કારણે હતપ્રભ બનેલા બાલસિનોરના (Balasinor) એક આશાસ્પદ યુવકે (MBBS Student) અંતિમ વીડિયો (Video) બનાવી અને…
Read More...

‘મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું, પપ્પાનું ધ્યાન રાખજો,’ સુરતમાં ઇન્જેક્શનનાં ઓવરડોઝ…

હાલમાં સુરતમાં કોરોના મહામારી (Coronavirus in surat) પોતાની ચરમસીમા પર છે ત્યારે હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછત વર્તાઈ રહી છે. તેવામાં એક મહિલા તબીબે (Woman Doctor committed suicide) પોતાન ઘરમાં ઇન્જેક્શનનાં ઓવરડોઝ લઇને આપઘાત કરી જીવન…
Read More...

‘એક ઈન્જેક્શન આપો મારી મા મરી જશે’, અડધી રાત્રે ઈન્જેક્શન માટે લાઈનમાં ઉભેલા શખ્સની કરૂણતા

અમદાવાદના ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ઈન્જેક્શન લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઝાયડ્સ ખાતે આ ઈન્જેકશન બહાર કરતા સસ્તા ભાવે વેચવામાં આવતો હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે રાજકોટ, અમદાવાદ અને સુરત શહેરમાં રેમડિસિવરના ઈન્ડેક્શન એક…
Read More...

ગોધરામાં મુસ્લિમ યુવાનોએ હિન્દુ રીતિરિવાજ સાથે કાંધ આપીને રાધેની અંતિમક્રિયા કરી, ભાઈ UPમાં રહેતો…

ગોધરાના મુસ્લિમ વિસ્તારમાં એક માત્ર હિન્દુ રાધેભાઇ કારેભાઇ ગોસાઇ પરિવાર સાથે છેલ્લા 30 વર્ષથી રહીને શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવતા હતા. મંગળવારે સાંજે રાધેનું હાર્ટએટેક આવતાં અવસાન થતાં ઘરમાં રોકકળ મચી હતી. રડવાનો અવાજ સાંભળતાં આજુબાજુ…
Read More...

હદ વગરની લાપરવાહી: ખુદ જજને પણ હોસ્પિટલમાં સ્ટ્રેચર ન મળ્યું, ડોક્ટર ન મળ્યા, મૃત્યુ પછી…

મધ્યપ્રદેશના સતના જિલ્લાના ન્યાયાધીશના કોરોનાને કારણે થયેલા મૃત્યુએ જિલ્લા હોસ્પિટલને શંકાના ઘેરામાં લાવી દીધી છે. આરોગ્ય વિભાગે તેમના ઈલાજમાં હદ વગરની લાપરવાહી દાખવી હતી. એટલું જ નહીં, અવસાન બાદ ન્યાયાધીશના મૃતદેહના અંતિમસંસ્કાર અર્થે…
Read More...

રાજકોટ સિવિલની ઘોર બેદરકારી આવી સામે: જીવતી માને મૃત જાહેર કરી, PPE કીટમાં બીજાની ડેડબોડી આપી દીધી

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના કેસો ચાર હજારને પાર થઈ ગયા છે. તેવામાં હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે મૃતકોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક વૃ઼દ્ધ મહિલાને તેઓએ…
Read More...

14 વર્ષની છોકરી સ્કૂલે આવતી બંધ થઈ ગઈ, શિક્ષકે તપાસ કરી તો બાપની કરતૂતનો ફુટ્યો ભાંડો

ઉત્તરાખંડના એક નાનકડા ગામ ચમોલીમાં ફેબ્રુઆરી 2021માં સ્કૂલો ફરી ખૂલી ત્યારે બાળકોએ હોશે-હોશે શાળાએ આવવાનું શરુ કરી દીધું હતું. જોકે, ક્લાસમાંથી એક છોકરી ગાયબ હતી. અચાનક આ છોકરીએ સ્કૂલે આવવાનું કેમ બંધ કરી દીધું તે જાણવા માટે શિક્ષકે…
Read More...