Browsing category

સમાચાર

‘સોરી પપ્પા મારે સાસરે નહોતુ આવવું જોઇતુ અને…’ ધ્રુસકે ધ્રુસકે રડીને વધુ એક યુવતીએ પતિ અને સાસરીપક્ષના ત્રાસથી કરી લીધી આત્મહત્યા

ભારતમાં રોજ કોઇ વ્યક્તિ પોતાની પરેશાનીઓથી કંટાળીને આત્મહત્યા કરી લે છે પરંતુ ઝારખંડમાં એક યુવતીએ સાસરીપક્ષથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. ધનબાદમાં આયેશા જેવો કિસ્સો આવ્યો સામે ઝારખંડના ધનબાદમાં રેલવેકર્મીની પત્નીએ સાસરામાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. વાયરલ વીડિયોના કારણે સમગ્ર ઝારખંડમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં તે રોઇ રોઇને પોતાના પતિ અને સાસરીપક્ષના […]

દીકરો અને તેની વહુ કોરોનાગ્રસ્ત વૃદ્ધ માને હોસ્પિટલમાં છોડીને ભાગી ગયા. ડોક્ટરો અને નર્સોએ સેવા કરી બચાવ્યા

કોરોના સંક્રમણ કાળમાં એક તરફ જ્યાં સામાજિક-આર્થિક તાણાં-વાણાં સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયા છે, તો પારિવારિક સંબંધો પણ સતત તૂટી રહ્યા છે. આ પ્રકારનો એક દુઃખદ બનાવ ઝારખંડના રાંચીમાં સામે આવ્યો છે. મુશ્કેલીના સમયમાં જન્મ આપનારી માતાને જ દીકરો અને તેની વહુ તેમજ તેની દીકરી અને જમાઈ એકલી મૂકીને ભાગી ગયા. જ્યારે આ મામલો મીડિયામાં ચગ્યો […]

પ્રેમ સબંધનો આવ્યો કરૂણ અંજામ: જામનગરના ઝાંખર નજીક પ્રેમીએ યુવતીની કરપીણ હત્યા કરી, ખુલ્યું રહસ્યમય કારણ

જામનગર ખંભાળીયા હાઈ વે પર આવેલા ઝાંખર પડાણાના માર્ગે છ દિવસ પહેલા અજાણી યુવતીની હત્યાના કેસમાં પોલીસે મીઠાપુર રહેતા મૃતક યુવતીના ભાઈના સગા સાળાને પકડી પાડી તેનો કોવિડ ટેસ્ટ કરાવીને તેને વિધિવત અટક કરવાની કામગીરી હાથ ધરી છે. મેઘપર પોલીસ મથકના તાબા હેઠળના ઝાંખર પડાણા ગામના ગાડા માર્ગ નજીક ગત તા.14 મેના રોજ અજાણી યુવતીની […]

સુરતઃ કોરોનામાં બેકાર બનેલા 65 વર્ષીય પતિએ પૈસાના ઝઘડામાં પત્નીની હત્યા કરી નાખી

સાત ફેરા ફર્યા બાદ અને સાત જન્મ માટે સાથે રહેવાના સમ લેનાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે પતિએ પત્નીની હત્યા કરી નાખી. સુરતમાં 65 વર્ષના વૃદ્ધે ઝઘડો થતાં પથ્થરના ઘા ઝીંકી 55 વર્ષની પત્નીની હત્યા કરી નાખી હતી. બેકાર બનેલાં પતિએ રૂપિયાની બાબતે પત્નીની હત્યા કરી નાખી […]

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને ‘માજી બુટલેગર’ કહેવા ભારે પડ્યા, આપના નેતા ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ સાત જગ્યાએ ફરિયાદ નોંધાઈ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ જેમ-તેમ ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. ભાજપના કાર્યકર્તાઓએ અલગ-અલગ જગ્યાએ સાત ફરિયાદ નોંધાવી છે. તેમની માંગ છે કે, ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેર જીવનમાં રહેલ વ્યક્તિઓ માટે કરવામાં આવતી બીભત્સ ટીકા-ટિપ્પણી કરવાનું બંધ કરી ગુજરાતની જનતા સમક્ષ […]

રાજ્યમાં આવતીકાલથી પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ, નવી ગાઈડલાઈન જાહેર, લારી-ગલ્લા અને દુકાનદારોને મળી રાહત

ગુજરાતમાં 36 શહેરોમાં નાઈટ કરફ્યૂની સાથે સવારે પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેનો સમયગાળો આજે પૂરો થતો હતો. તેવામાં બીજી બાજુ થોડા દિવસોથી રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા હવે પ્રતિબંધોમાં આશંકિ છૂટછાટ આપવામાં આવી છે. અને હવે આવતીકાલથી સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. […]

આણંદના 35 વર્ષીય કિંશુક પટેલની અમેરિકામાં અશ્વેતોએ હત્યા કરી, યુવકના મોતથી પરિવાર આઘાતમાં, બે દીકરા નોધારા બન્યા

અમેરિકામાં ભારતીય ગુજરાતીની કમકમાટી ભરી હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં અશ્વેત નાગરિકો લૂંટના ઈરાદે ગુજરાતીઓને લક્ષ્યાંક બનાવતા હોવાની ઘટનાઓ સમયે સમયે બહાર આવતી રહે છે. હાલ આણંદ જિલ્લાના ભાદરણ નવયુવાન વ્યાવસાયિકની હત્યાની ઘટનાએ ચરોતર પંથકને શોકમય કર્યું છે. ન્યૂયોર્ક પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી હત્યારાઓની તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લાના બોરસદ […]

પત્ની સાથેના આડા સંબંધની શંકામાં પતિએ મિત્રને ઢોર માર માર્યો તેમ છતાં ના મર્યો તો છાતીમાં ધરબી દીધી ગોળી

ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મેરઠમાં (Meerut) એક યુવકને ઢોર માર મારીને અધમુવો કરી દીધો હતો. ત્યારબાદ ગોળી મારીને તેની હત્યા કરી (boy murder) નાંખી હતી. યુવકની હત્યાનો (boy murder) સનસની ખેસ મામલો મેરઠના પરતાપુર ક્ષેત્રમાં બન્યો છે. પત્ની સાથેના આડા સંબંધોના (love affair) શકના આધારે યુવકની હત્યા કરવામાં આવી છે. અને ઘટના સ્થળેથી ફરાર થઈ […]

નાઈટ કરફ્યૂમાં એકલી ઉભેલી મહિલાને લિફ્ટ આપવી ભુજના યુવકને ભારે પડી, જાણો સમગ્ર કિસ્સો..

હાલ સમગ્ર રાજ્યના 36 શહેરોમાં કોરોનાને કારણે નાઈટ કરફ્યૂ ચાલી રહ્યો છે. તેવામાં ભુજમાં નાઈટ કરફ્યૂમાં એકલી ઉભી રહેલી મહિલાની મદદ કરવી ભુજના એક યુવકને ભારે પડી ગઈ હતી. મહિલાએ અને તેના સાથીદારને યુવકને લૂંટી દીધો હતો. આ મામલે યુવકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલા સહિત પાંટ આરોપીઓને દબોચી લીધા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગી, 3 ડબ્બા બળીને ખાખ, રેલ વ્યવહારને અસર, કોઇ જાનહાનિ નહીં

આજે વહેલી સવારે વડોદરા યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ કાબૂમાં આવે તે પહેલાં ટ્રેનના ત્રણ ડબ્બા બળીને ખાખ થઇ ગયા હતા. ટ્રેનમાં કોઇ મુસાફરો ન […]