‘ભીખારી..કાચના રૂ.300 આપ નહીં તો હું ગાડીને આગ લગાડી દઈશ..’, ખુલ્લી તલવાર બતાવી ટ્રક ડ્રાઈવરની પોલીસને ધમકી, વિડિયો વાયરલ
છાસવારે પોલીસ (police) સામાન્ય લોકોને ધમકી આપતી હોય એવી ઘટનાઓના વીડિયો (video) બનતા રહે છે. પરંતુ નવસારીમાંથી એક વીડિયો વાયરલ (video viral) થયો હતો. જેમાં એક ટ્રક ચાલક (truck driver) ખુલ્લી તલવાર (Open Sword) લઈને પોલીસને ધમકી આપી રહ્યો છે. જોકે, પોલીસે ધમકી આપનાર ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે. લેટેસ્ટ ન્યૂઝ […]