સસરા-વહુના આડા સંબંધોએ તમામ હદ પાર કરી: સગા દીકરાને કાંટો સમજીને વાઢી નાખ્યો, બન્ને પકડાઈ ગયા
પ્રેમ આંધળો હોય છે એવું તમે અનેકવાર સાંભળ્યું કે જોયું હશે. પરંતુ રાજસ્થાનમાં બનેલી હચમાવી દેનારી ઘટનામાં પૂત્રવધુના પ્રેમમાં પડેલા સસરાએ પોતાના જ દીકરાને કાંટો સમજીને હત્યા કરી નાખી છે. આ ઘટના વિશે સાંભળીને લોકોના રુવાડા ઉભા થઈ જાય છે. પોલીસે દીકરાની હત્યા કરનારી પિતા અને પત્નીની ધરપકડ કરી લીધી છે. બાપે દીકરાના લગ્ન કરાવ્યા […]