લાલબત્તી સમાન કિસ્સો: ત્રણ યુવતીઓ એકલા રહેતા વૃદ્ધના ઘરમાં ઘૂસી ગઈ અને કપડાં ઉતારી વીડિયો બનાવીને પાંચ લાખ રૂપિયા માંગ્યા
હરિયાણા રાજ્યના યમુનાનગર જિલ્લામાં પોલીસે ત્રણ યુવતી (Yamunanagar three girls arrest)ની ધરપકડ કરી છે. આ યુવતીઓએ એક વૃદ્ધને બ્લેકમેઇલ (Blackmailing of old man) કર્યાં હતા. ત્રણેય યુવક એક વૃદ્ધના ઘરમાં ઘૂસી ગઈ હતી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. જે બાદમાં વૃદ્ધના કપડાં ઉતરાવ્યા હતા અને તેનો વીડિયો (Video) બનાવી લીધો હતો. વીડિયોના આધારે […]