Browsing category

સમાચાર

રોડ કિનારે જમરુખ વેચી રહેલા વૃદ્ધાનો ફોટો શેર કરી IPSએ લખ્યું- ભાવ તાલ કર્યા વગર માત્ર દિલના ભાવથી લઈ લેજો

દેશમાં કોરોના વાયરસનો કેર ચાલી રહ્યો છે. રાજ્યામાં ઘણા દિવસના સખત પ્રતિબંધો બાદ હવે અર્થવ્યવસ્થાને ખોલવામાં આવી રહી છે, તો લોકો પોતાનું પેટ પાળવા માટે રોજગાર તરફ ફરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટમાં એક વૃદ્ધ મહિલા રોડ કિનારે જમરૂખ વેચતી નજરે […]

અમરેલી જિલ્લાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, બંને વૃદ્ધની લાશ ઘરની ઓસરીના ખાટલામાં લોહીથી લથપથ હાલતમાં મળી આવી

અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરાઇ હતી. તીક્ષ્ણ હથિયારના ઘા મારી વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક દીવસ વિતવા છતાં વૃદ્ધ દંપતી ઘરની બહાર ન આવતા સ્થાનિકોને વૃદ્ધ દંપતીની હત્યાની જાણ થઇ હતી. અમરેલી જિલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સુરતમાં મેયરના વોર્ડમાં જ ભાજપ વિરોધી બેનર લાગ્યા-‘ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માગવા ન આવતા’

ભાજપવિરોધી સૂર સમગ્ર સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. સત્તાધીશો તેમજ અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે, એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે લોકોના પ્રશ્નોના નિકાલમાં કંઈપણ ન હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે. વિશેષ કરીને જ્યારે શહેરના મેયરના અડાજણ વોર્ડમાં જ લોકો વિકાસનાં કામોથી વંચિત રહી […]

32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો ઢોંગી બાબા, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી

ફિલ્મ કિસ કિસકો પ્યાર કરુંની (kis kis ko pyar karu) કહાની તમને યાદ હશે. ફિલ્મના નાયકે કોઈના કોઈ મજબૂરીથી ચાર લગ્ન (four marriage) કર્યા હતા. પરંતુ આ તો ફિલ્મની વાત થઈ પરંતુ કાનપુરમાં પોલીસે (kanpur police) એક એવા બાબાની (baba arrested) ધરપકડ કરી છે જેણે ફિલ્મની કહાનીથી (filmy story) પણ બે પગલાં આગળ નીકળી ગયો […]

અમદાવાદમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે: સગા ભાઈએ સગીર બહેન સાથે વારંવાર શરીરસુખ માણીને બનાવી ગર્ભવતી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગાં મોટા ભાઈએ 15 વર્ષની સગીર બહેન સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે. માતાપિતા ન હોવાથી ભાઈ–ભાભી સાથે રહેતી સગીરા સાથે ભાઈએ જ કુકર્મ આચરતા પોલીસે તેની ધરપકડ કરી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે મકરબામાં રહેતી 15 વર્ષીય સગીરાએ […]

જૂનાગઢ ડેપોની મહિલા કંડક્ટર પાસે બિભત્સ માંગણી,’તારી પાસે જગ્યા હોય તો કહેજે, દૂધમાં સાકર ભળે એમ ભળી જઈશુ…’

જૂનાગઢ એસ.ટી.ડેપોની (Junagadh ST Depo) મહિલા કંડક્ટર (Woman conductor) સાથે ગરેવર્તણૂક થયાની અને કથિત રીતે ઉપરી અધિકારી દ્વારા શારિરીક સંબંધો (physical Relation) કેળવવાની માંગણી કરતી એક ઓડિયો ક્લિપ (Audio clip) સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ (Viral) થઈ છે. આ કથિત વાયરલ ક્લિપમાં મહિલા કંડક્ટરની સાથે જેતપુર ડેપોના એક ટીઆઈએ મહિલા પાસે આડકતરી રીતે શારિરીક સંબંધોની માંગણી […]

કપાતર પુત્રને કોર્ટે ફટકારી આકરી સજા: રાજકોટમાં વૃદ્ધ માતાને ચોથા માળેથી નીચે ફેંકી હત્યા કરનાર પ્રોફેસર પુત્રને આજીવન કેદ

ભણેલો ગણેલો અને શિક્ષિત અને તેમાંયે પ્રોફેસર કે જે વિદ્યાર્થીઓને જીવનના પદાર્થ પાઠ શિખવતો હોય તેવો પુત્ર પોતાની જનેતાને મારી નાંખીને તેને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરે તે માન્યામાં ન આવે તેની ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટમાં 27-9-2017ના રોજ અગાસીના ચોથા માળેથી ફેંકી દઈ માતાની પુત્રએ હત્યા કરી હતી. એક વૃદ્ધાએ ઉપરથી પડીને આત્મહત્યા કર્યાના બનાવમાં […]

ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે કોરોનાથી નિધન, 5 દિવસ અગાઉ જ પત્નીએ લીધી હતી અંતિમ વિદાય

પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહનું કોરોનાના લીધે નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. 5 દિવસ અગાઉ તેમનાં પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સને કારણે નિધન થયું હતું. મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢમાં PGIMERમાં ચાલી રહી હતી. મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાના કરિયરમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા અને અનેક ચંદ્રક જીત્યા […]

ગાંધીનગરમાં વિકૃત યુવકની હરકતોએ પોલીસની ઊંઘ હરામ કરી, રસ્તા પર જતી યુવતી કે મહિલાને જોઈને પેન્ટ ઉતારી અશ્લિલ હરકતો કરતો

રાજ્યની રાજધાનીમાં પણ મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાને લઈને મહિલાઓ કેટલી સુરક્ષિત છે તેને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. તેવામાં એક યુવાનની હરકતે ગાંધીનગર પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી. ગાડીમાં આવી આ રોમિયો એવી રોમિયો ગિરિ કરતો કે મહિલા અને યુવતીઓ શરમમાં મુકાઈ જતી હતી. જોકે પોલીસના હાથે પકડાઈ જાય નહીં તે માટે […]

જામનગર શહેર પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ: ખોટું ન લગાડતા હપ્તો ખાવામાં તમે અને સાહેબ પણ છે

જામનગરના પોલીસ મથકનો વાઈરલ વીડિયોમાં એક આરોપી પોલીસને બેફામ અપશબ્દો બોલી રહ્યો છે અને 15 હજાર રૂપિયાની લાંચ લેવાનો પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પોલીસ આરોપીને મારતી હોવાનો વીડિયો વાયરલ, આરોપી વિફરતા અધિકારીઓની ખોલી નાખી પોલ. ગુજરાતમાં અનેક વખત કેટલાક પોલીસકર્મીઓના કારણે સમગ્ર પોલીસ પર એક છાપ બની જાય છે. જામનગરમાં પણ પોલીસનો એક […]