Browsing category

સમાચાર

જમશેદજી ટાટા છે સદીના વિશ્વના સૌથી મોટા દાનવીર, દાનની રકમ અંબાણીની સંપત્તિ કરતાં પણ વધુ

વિશ્વના તમામ દાનવીરોને પાછળ રાખીને ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર બન્યા છે. હુરૂન રિસર્ચ અને એડલગીવ ફાઉન્ડેશને આજે સદીના સૌથી વધુ દાન કરનારા લોકોની યાદી બહાર પાડી છે અને આ યાદીમાં 102.4 અબજ ડોલર (આજના હિસાબે આશરે રૂ. 7.60 લાખ કરોડ) સાથે ભારતના જમશેદજી ટાટા પ્રથમ ક્રમાંકે છે. જમશેદજીએ કરેલા દાનની […]

મોરબીના ધરમપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર 10 જેટલા વ્યક્તિઓએ ધોકા, પાઇપથી હુમલો કરતાં મૃત્યુ થયું, મારામારીનો વીડિયો આવ્યો સામે

મોરબીમાં તાલુકાના ધરમપુર ગામે (Dharampur village) જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર 10 જેટલા વ્યક્તિઓએ જીવલેણ હુમલો (attack) કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો છે. મોરબી તાલુકા પોલીસે (Morbi taluka police) હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો મોરબીના ધરમપુર […]

સુરતમાં રોંગ સાઇડમાં આવતી પોલીસ વાને ટક્કર મારતા સગીરનું થયું મોત, તેમ છતાં પોલીસે મૃતકને જ આરોપી બનાવી દીધો.

સુરતમાં (Surat) અકસ્માતની (Accident) ઘટનામાં પોલીસની (Police) શંકાસ્પદ કામગીરી સામે આવી છે. પોલીસવાન (Policevan) સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતકને આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઈકસવાર (Bike Rider) સગીરનું કરુણ મોત (Death) નીપજ્યું હતું. આ ઘટના બની હતી રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક. વેસુ ચાર રસ્તા […]

ચોટીલા દીકરીની માનતા પૂરી કરવા પગપાળા ચાલીને જતાં રાજકોટના પરિવારને પાછળથી વાહને ઠોકર મારતાં જેની માનતા હતી તે દીકરી અને કાકાનાં સ્થળ પર જ મોત

રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દીકરીની માનતા પૂરી કરવા જતાં રાજકોટના મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો. પગપાળા ચાલીને જતા પરિવારને પાછળથી અજાણ્યા વાહને ઠોકર મારતાં જે એક વર્ષની દીકરીને માનતા હતી તે અને તેના કાકાનાં મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

રાજ્યમાં વધુ છૂટછાટની તૈયારી: નાઇટ કર્ફ્યૂના સમયમાં ઘટાડો થઈ શકે છે, જુલાઈના અંતે મલ્ટિપ્લેક્સ, સિનેમા હૉલ અંગે લેવાશે નિર્ણય

રાજ્ય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની થર્ડ વેવ આવશે કે નહીં એ બાબતે ચિંતાતુર છે ત્યારે કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધો કેટલા હળવા અને કડક રહેશે એ બાબતે રાજ્ય સરકારે પણ અત્યારથી વિચારણા હાથ ધરી દીધી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, થર્ડ વેવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂ હટાવશે નહીં, પણ 26મી સુુધી રાત્રિના 9 […]

વાપી લવ જેહાદમાં થયો મોટો ખુલાસો: વિધર્મી યુવકે સુહાગરાતનાં દિવસે જ પત્નીને જૈન યુવતીને ફસાવ્યાનું કહ્યું હતું, પીડિતાને ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવા દબાણ કરતો હતો

રાજ્યમાં (Gujarat) લવ જેહાદનો (love Jihad law) કાયદો અમલમાં આવ્યા બાદ સૌ પ્રથમ ગુનો વડોદરામાં નોંધાયો હતો અને બીજો ગુનો હવે વલસાડ જિલ્લાના વાપીમાં (Vapi, Valsad) નોંધાયો હતો. વાપીમાં ઇમરાન વશી અંસારી નામના એક પરણીત વિધર્મી યુવકે એક જૈન સમાજની યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આરોપી ઇમરાન […]

કરુણ ઘટના: ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના ભાઇ-બહેનને સાપ કરડ્યો, 9 વર્ષની બહેનનું મોત, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે 11 વર્ષનો ભાઇ

ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પછી સાપ-વીંછી જેવા ઝેરી જીવ જંતુઓ બહાર નીકળતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળનાં ઝુપડપટ્ટી વિસ્તારમાં એક કરુણ ઘટના બનવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેને સાપ કરડ્યો હતો. આ ઘટનામાં 9 વર્ષની બહેનનું સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતુ. જ્યારે 11 વર્ષનો ભાઇ […]

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર હૃદય કંપાવી દે તેવો અકસ્માત: બંધ ટ્રક પાછળ ઇકો ઘૂસી જતાં 3ના મોત, યુવતીનું માથુ ધડથી અલગ થયું

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા હાઈવે મરણચીંસોથી ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને સાત લોકો ઘાયલ થયા છે. નડિયાદ પાસે આજે બનેલી ઘટનાએ થોડા દિવસ પહેલા આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી. અકસ્માતમાં કારનો ફૂરચો બોલી ગયો હતો આજે બપોરના […]

કર્ણાટકમાં ઓનર કિલિંગનો કિસ્સો આવ્યો સામે: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ કુહાડીના ઘા મારી પુત્રીની હત્યા કરી નાખી

આધુનિક સમયમાં પણ જાતિના વાડાઓમાંથી લોકો બહાર નથી આવી શક્યા. ચુસ્ત જ્ઞાતિવાદના (Racism) કારણે કેટલાક કસાઈ માતા-પિતા પોતાના (Mather-father) જ્ઞાતિના વાડાના કારણે પોતાના પુત્ર-પુત્રીઓની પણ બલી ચડાવી દેતા હોય છે. ઓનર કિલિંગના (Honor Killing case) અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે ત્યારે આવો જ એક કમકમાટી ભરી ઘટના કર્ણાટકના (Karnataka) મૈસુરમાં (Mysore) પ્રકાશમાં આવ્યો હતો. […]

વડોદરામાં મંદિરના પૂજારી અને સિનિયર વકીલનો કઢંગી હાલતમાં હનીટ્રેપનો વિડીયો વાયરલ, ખંડણી પણ માંગી હોવાની માહિતી સામે આવી

સોશિયલ મીડિયાના ઉપયોગમાં સતર્કતા ન દાખવનારાઓ હનીટ્રેપનો શિકાર બની શકે છે. સોશિયલ મીડિયાના ફેસબુક મેસેન્જરના માધ્યમથી રૂપલલનાઓ શિકારને ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા ખંખેરતી હોવાના કિસ્સા ઉત્તરોત્તર વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. અશોભનિય સેક્સ ચેષ્ટાનો 12 મિનિટના વાઇરલ થયેલા વીડિયોએ અન્યને સતેજ કરી દીધા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]