Browsing Category
સમાચાર
સુરતમાં રોંગ સાઇડમાં આવતી પોલીસ વાને ટક્કર મારતા સગીરનું થયું મોત, તેમ છતાં પોલીસે મૃતકને જ આરોપી…
સુરતમાં (Surat) અકસ્માતની (Accident) ઘટનામાં પોલીસની (Police) શંકાસ્પદ કામગીરી સામે આવી છે. પોલીસવાન (Policevan) સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતકને આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે…
Read More...
Read More...
ચોટીલા દીકરીની માનતા પૂરી કરવા પગપાળા ચાલીને જતાં રાજકોટના પરિવારને પાછળથી વાહને ઠોકર મારતાં જેની…
રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દીકરીની માનતા પૂરી કરવા જતાં રાજકોટના મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો. પગપાળા ચાલીને જતા પરિવારને પાછળથી અજાણ્યા વાહને ઠોકર મારતાં જે એક વર્ષની દીકરીને માનતા હતી તે અને તેના…
Read More...
Read More...
રાજ્યમાં વધુ છૂટછાટની તૈયારી: નાઇટ કર્ફ્યૂના સમયમાં ઘટાડો થઈ શકે છે, જુલાઈના અંતે મલ્ટિપ્લેક્સ,…
રાજ્ય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની થર્ડ વેવ આવશે કે નહીં એ બાબતે ચિંતાતુર છે ત્યારે કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધો કેટલા હળવા અને કડક રહેશે એ બાબતે રાજ્ય સરકારે પણ અત્યારથી વિચારણા હાથ ધરી દીધી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, થર્ડ…
Read More...
Read More...
વાપી લવ જેહાદમાં થયો મોટો ખુલાસો: વિધર્મી યુવકે સુહાગરાતનાં દિવસે જ પત્નીને જૈન યુવતીને ફસાવ્યાનું…
રાજ્યમાં (Gujarat) લવ જેહાદનો (love Jihad law) કાયદો અમલમાં આવ્યા બાદ સૌ પ્રથમ ગુનો વડોદરામાં નોંધાયો હતો અને બીજો ગુનો હવે વલસાડ જિલ્લાના વાપીમાં (Vapi, Valsad) નોંધાયો હતો. વાપીમાં ઇમરાન વશી અંસારી નામના એક પરણીત વિધર્મી યુવકે એક જૈન…
Read More...
Read More...
કરુણ ઘટના: ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના ભાઇ-બહેનને સાપ કરડ્યો, 9 વર્ષની બહેનનું મોત, જીવન-મરણ વચ્ચે…
ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પછી સાપ-વીંછી જેવા ઝેરી જીવ જંતુઓ બહાર નીકળતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળનાં ઝુપડપટ્ટી વિસ્તારમાં એક કરુણ ઘટના બનવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેને સાપ…
Read More...
Read More...
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર હૃદય કંપાવી દે તેવો અકસ્માત: બંધ ટ્રક પાછળ ઇકો ઘૂસી જતાં 3ના મોત,…
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા હાઈવે મરણચીંસોથી ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને સાત લોકો ઘાયલ થયા છે. નડિયાદ પાસે આજે બનેલી ઘટનાએ થોડા દિવસ પહેલા આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની…
Read More...
Read More...
કર્ણાટકમાં ઓનર કિલિંગનો કિસ્સો આવ્યો સામે: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ કુહાડીના…
આધુનિક સમયમાં પણ જાતિના વાડાઓમાંથી લોકો બહાર નથી આવી શક્યા. ચુસ્ત જ્ઞાતિવાદના (Racism) કારણે કેટલાક કસાઈ માતા-પિતા પોતાના (Mather-father) જ્ઞાતિના વાડાના કારણે પોતાના પુત્ર-પુત્રીઓની પણ બલી ચડાવી દેતા હોય છે. ઓનર કિલિંગના (Honor Killing…
Read More...
Read More...
વડોદરામાં મંદિરના પૂજારી અને સિનિયર વકીલનો કઢંગી હાલતમાં હનીટ્રેપનો વિડીયો વાયરલ, ખંડણી પણ માંગી…
સોશિયલ મીડિયાના ઉપયોગમાં સતર્કતા ન દાખવનારાઓ હનીટ્રેપનો શિકાર બની શકે છે. સોશિયલ મીડિયાના ફેસબુક મેસેન્જરના માધ્યમથી રૂપલલનાઓ શિકારને ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા ખંખેરતી હોવાના કિસ્સા ઉત્તરોત્તર વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં વીડિયો વાઇરલ થઇ…
Read More...
Read More...
ડૂબતાં યુવકને બચાવવા PSIએ નદીમાં છલાંગ મારી, જીવના જોખમે મોતના મુખમાંથી ખેંચી લીધો, જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશના અલીગઢમાં PSI આશિષ કુમારના સાહસની લોકોમાં જ નહીં પણ પોલીસ બેડામાં પણ ચર્ચા થઈ રહી છે. અલીગઢ પોલીસમાં ડ્યૂટી કરતા આશિષ કુમારે બહાદુરી દેખાડી દાદો વિસ્તારમાં આવેલી એક ગંગા નહેરમાં ડૂબતા યુવકને બચાવી લીધો છે. રવિવારે ગંગા દશમીના…
Read More...
Read More...
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાનનો આપઘાત, ‘વ્યાજખોરોએ બાઈક પણ પડાવી લીધુ’,…
અમદાવાદ શહેરમાં ફરી એક વખત વ્યાજખોરનો ત્રાસ જોવા મળ્યો છે. દેવું થઈ જતાં ભરપાઈ ના કરી શકતા અને એક વ્યાજખોરે બાઇક પડાવી લઈ ધમકી આપતા અંતે કંટાળીને એક યુવાને આત્મહત્યા કરી છે. જોકે આત્મહત્યા કરતા પહેલા બે વિડીયો બનાવ્યા હોવાનું સામે આવતાં…
Read More...
Read More...
