Browsing Category
સમાચાર
વડોદરા ટ્રાફિક-પોલીસે 4 વર્ષથી ટાયર વિના ભંગાર હાલતમાં ગેરેજમાં પડેલા ટૂ-વ્હીલરનો ઇ-મેમો ઘરે…
વડોદરામાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનારાઓને ઇ-મેમો આપવામાં આવે છે, પરંતુ ઇ-મેમો મોકલવાની કામગીરીમાં અવારનવાર છબરડા થતા હોય છે, ત્યારે વધુ એક છબરડો સામે આવ્યો છે, જેમાં 4 વર્ષથી ટાયર વગર ગેરેજમાં બંધ હાલતમાં પડી રહેલા એક્ટિવાના…
Read More...
Read More...
હિન્દુમાંથી મુસ્લિમ બનેલા યુવકના સવાલોથી માતાપિતા સામે મોટી સમસ્યા ઊભી થઈ: માને પૂછ્યું- હિન્દુ…
કાનપુરમાં હિન્દુમાંથી મુસ્લિમ બનેલા મૂક-બધિર આદિત્યનાં માતા-પિતા સામે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. આદિત્ય તેના ઘરે પરત આવી ગયો છે, પરંતુ મૌલાનાએ તેનું એટલું બ્રેન વોશ કરી દીધું છે કે તે હવે કોઈની વાત સાંભળવા જ તૈયાર નથી. તે પોતાનાં જ માતા-પિતા…
Read More...
Read More...
વડોદરા એસીબીના છટકામાં જાંબુઘોડાના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા, જાતિનો દાખલો કઢાવવા નાણાંની…
જાંબુઘોડા ખાતે મામલતદાર કચેરીમાં ફરજ મામલતદાર ઓફિસના ઇન્ચાર્જ નાયબ મામલતદાર 200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે વડોદરા લાંચ રિશ્વત બ્યુરો શાખાની ટીમના છટકામાં પકડાયો હતો. એસીબી પોલીસે કાર્યવાહી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી…
Read More...
Read More...
નાઈટ કર્ફ્યૂમાં રાજ્ય સરકારે આપી મોટી છૂટછાટ, શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત, લગ્ન…
રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી…
Read More...
Read More...
વેક્સિન બાદ વધુ એક વિવાદમાં ફસાયા ગીતા રબારી: મહામારી હોવા છતાંય લોકડાયરો યોજતા ડાયરાના આયોજક અને…
ભુજ તાલુકાના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી, જે બનાવમાં પદ્ધર પોલીસ મથકે ડાયરાની વર્દી આપનારા ગાંધીધામના સંચાલક અને કોરોના મહામારી હોવા છતાંય ડાયરો યોજવાની સહમતી દર્શાવનારી…
Read More...
Read More...
પ્રવાસીઓથી ભરેલી બસ સળિયા ભરેલા ટ્રેલર સાથે અથડાતા બસના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા, બે લોકોના મોત
પંજાબના લુધિયાણા જિલ્લા (Ludhiyana district)ના ખન્નામાં બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યે થયેલા રોડ અકસ્માત (Road accident)માં બે લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં એક દંપતી (Couple) સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવ વહેલી સવારે ત્રણ…
Read More...
Read More...
કાનપુરમાંથી ઝડપાઈ અમદાવાદની મહિલા ગેંગ, દિવસભર બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, રાત્રે આલીશાન હોટલમાં…
જો તમને રસ્તા ઉપર જીન્સ-ટીશર્ટ અને બ્રાન્ડેડ બૂટ કે ચપ્પલ પહેરીને કોઈ યુવતીઓ જોવા મળે અને તમારી પાસે ભીખ કે મદદ માંગે તો હોંશિયાર થઈ જજો. ક્યાંક એવું ન થઈ જાય કે તમારે લેવાના દેવા પડી જાય. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર…
Read More...
Read More...
ઘૂંટણથી ઊંધા પગ સાથે જન્મેલી બાળકીને માતા-પિતા હોસ્પિટલમાં છોડીને ચાલ્યાં ગયાં, હોસ્પિટલે પોલીસની…
મધ્યપ્રદેશના હરદાની જિલ્લા હોસ્પિટલમાં એક અસામાન્ય બાળકી જન્મી છે. બાળકીને બંને પગ ઘૂંટણથી ઊલટા છે. પંજા પીઠ તરફ છે. ડોક્ટર આ કેસને દુર્લભ માની રહ્યા છે. તેનું વજન સામાન્ય બાળકોથી ઓછું 1 કિલો 600 છે. તેને સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર…
Read More...
Read More...
જમશેદજી ટાટા છે સદીના વિશ્વના સૌથી મોટા દાનવીર, દાનની રકમ અંબાણીની સંપત્તિ કરતાં પણ વધુ
વિશ્વના તમામ દાનવીરોને પાછળ રાખીને ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર બન્યા છે. હુરૂન રિસર્ચ અને એડલગીવ ફાઉન્ડેશને આજે સદીના સૌથી વધુ દાન કરનારા લોકોની યાદી બહાર પાડી છે અને આ યાદીમાં 102.4 અબજ ડોલર (આજના હિસાબે આશરે…
Read More...
Read More...
મોરબીના ધરમપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર 10 જેટલા વ્યક્તિઓએ ધોકા, પાઇપથી હુમલો કરતાં…
મોરબીમાં તાલુકાના ધરમપુર ગામે (Dharampur village) જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર 10 જેટલા વ્યક્તિઓએ જીવલેણ હુમલો (attack) કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો છે. મોરબી તાલુકા પોલીસે (Morbi taluka…
Read More...
Read More...
