Browsing category

સમાચાર

સુરેન્દ્રનગરમાં ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થિની સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આ જન્મમાં એક ના થઈ શકતા સજોડે આત્મહત્યા કરી હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ

રતનપર વિસ્તારમાં ટ્યૂશન ચલાવતા 48 વર્ષીય શિક્ષક અને 19 વર્ષીય વિદ્યાર્થિની પ્રેમકહાનીનો કરુણ અંજામ આવ્યો હતો. શુક્રવારે શિવધારા ક્લાસીસમાં જ બંનેએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર ફેલાઈ હતી. મૂળ સાયલાના વતની અને હાલ રતનપરમાં રહેતા દિનેશભાઈ અંબારામભાઈ પુજાણી શિવધારા ક્લાસીસના નામથી ટ્યૂશન ક્લાસ ચલાવતા હતા. તેમને ત્યાં તેમના ઘરની બાજુમાં રહેતી વિદ્યાર્થિની શ્રદ્ધા ધો. […]

અરવલ્લીમાં અસ્થિર મગજના યુવકે ભારે કરી, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

અરવલ્લી જિલ્લાના મેઘરજ એસ.ટી. ડેપો (Meghraj ST Depot)માં અજીબ કિસ્સો સામે આવ્યો છે. એસ.ટી. ડેપોમાં પાર્ક કરેલી એક બસને અસ્થિર મગજનો યુવક ચાલુ કરીને હંકારી ગયો હતો. જે બાદમાં દોડાદોડી થઈ ગઈ હતી. એટલું જ નહીં, અસ્થિર મગજના યુવકે બસ હંકારીને એક વાહનને પણ અડફેટે લીધું હતું. જોકે, સદનસિબે કોઈ જાનહાની થઈ ન હતી. બનાવ […]

સુરતમાં કાપડના વેપારીઓએ ઠગાઈ કરતાં વેપારીને અર્ધનગ્ન કરીને ‘ચોર’ લખેલું બોર્ડ હાથમાં પકડાવી માર્કેટમાં ફેરવ્યો

સુરતના (Surat) રિંગરોડ (Ring Road) પર આવેલા કાપડ બજારમાં (Textile Markert) એક વેપારીને અર્ધનગ્ન (Striped Businessman) હાલતમાં હાથમાં પહેરવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral Video) થતાં ચકચાર મચી જવા પામી હતી જોકે આ વેપારીના લાંબા સમયથી સુરતના વેપારીઓને માલ ખરીદીને રૂપિયા આપવાના બાકી હતા જેને લઈને વેપારી સુરત આવતા સુરતના વેપારીઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું […]

પત્નીના આપાઘાત બાદ પતિએ પણ કર્યો આપઘાત, હચમચાવી દેતી સુસાઇડ નોટ: ‘હું મારી વાઈફ વગર નહીં જીવી શકું, મારી બંને દીકરીઓ મારી લાઈફ છે’

પેટલાદમાં એક યુવકે સુસાઇડ નોટ (Suicide note) લખીને બુધવારે રાત્રે આપઘાત કરી લીધો હતો. યુવકની પત્નીએ પણ પાંચ દિવસ પહેલા આપઘાત (Petlad woman ends life) કર્યો હતો. પત્નીના આપઘાત બાદ ડિપ્રેશનમાં આવીને યુવકે આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર યુવક નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહીડા (Nishant Mahida)એ વર્ષ 2015માં પ્રિયંકા (Priyanka Mahida) સાથે પ્રેમ […]

કમકમાટી ભર્યો અકસ્માત! ટેન્કર નીચે આવી જતાં હોસ્પિટલની નર્સ અને યુવકનું ઘટના સ્થળે જ મોત, હેલ્મેટ પણ ન બચાવી શક્યું જીવ

કેરળના કોચીમાં (Road accident in Kerala kochi) એક કમકમાટી ભરી ઘટના બની હતી. અહીં ટેન્કર નીચે આવી (tanker hit bike) જતાં હોસ્પિટલમાં કામ કરતાં યુવક અને યુવતીના ઘટના (Hospital girl and boy died in accident) સ્થળે મોત નીપજ્યા હતા. ઘટનાની તસવીરો જોઈએ તો તેમના હેલ્મેટના પણ ભુક્કા બોલાઈ ગયા હતા. હેલ્મેટ પણ તેમનો જીવ બચાવી […]

યુપીમાં મહિલાએ ત્રણ માથાવાળા બાળકને આપ્યો જન્મ, બ્રહ્માનો અવતાર માની દર્શન કરવા સમગ્ર પંથકના લોકોની ભીડ ઉમટી

દુનિયામાં આશ્ચર્યમાં મૂકી દે તેવા જન્મના (Weird Birth Cases) મામલા સામે આવતા રહે છે. માતાના ગર્ભમાં કોઈ પ્રકારની ઉણપના કારણે બાળકનો આકાર અને રૂપ બગડી જતું હોય છે અને જેના કારણે તે અજીબ અવસ્થામાં જન્મ લે છે. લોકો તેને મેડિકલ ઉણપને બદલે ભગવાનની ભેટ માની લે છે. જન્મનો આ અજાયબ પ્રકારનો મામલો માત્ર પશુઓમાં જોવા […]

હૈયું કંપી ઉઠે તેવી શોકિંગ ઘટના સામે આવી: પત્ની અને પુત્રએ વૃદ્ધ પિતાને મોઢું સીવી અને દોરડાથી બાંધીને રેલવે ટ્રેક પર ફેંકી દીધાં

તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે જેની સાથે આખી ઉંમર વિતાવવાના સમ ખાધા હતા, તે તેની સાથે એવું કૃત્ય કરી શકે છે. આ વાત અહીં જ પૂરી થતી નથી. જેને તેણે જન્મ આપ્યો અને જેના ચહેરામાં તે રોજ પોતાનું ભવિષ્ય જોતો હતો તે પણ તેમ સામેલ થઈ ગયો. આ ઘટના કોઈની પણ રુવાંટી ઊભી […]

રાજકોટનો ચોંકાવનારો કિસ્સો: 8 વર્ષના દીકરાના તોફાન બંધ કરાવવા પિતાએ લાકડીથી એટલો માર્યો કે બાળકનું થયું મોત

રાજકોટમાં દારૂના દૈત્યે એક નિર્દોષ પરિવારના એકના એક પુત્રનો જીવ લઈ લીધો છે. નશાના બંધાણી પિતાએ નાશની હાલતમાં પોતાના વ્હાલસોયા પુત્રને ફટકારીને તેનો જીવ લઈ લીધો છે. પુત્રની હત્યા કરી પિતા હત્યારો બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ચારેબાજુથી ફિટકાર વરસી રહ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

સુરતમાં બ્રેકઅપ બાદ પણ બ્લેકમેઇલ કરતા યુવકને શિક્ષિકાએ શીખવ્યો બરાબરનો પાઠ, પોલીસે કરી ધરપકડ

સુરત શહેરનાં (Surat) સરથાણા વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવા છતાં યુવકે પીછો કરી પરેશાન કરવા માટે હાથ પર બ્લેડ મારી ફોટા whatsapp કરી ઇમોશનલ બ્લેકમેઈલ (Emotional blackmail) કરતો હતો. યૂવાને જાહેર રસ્તા પર તમાસો કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શિક્ષિકાએ આ અંગે ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને પ્રેમી […]

અમદાવાદમાં ત્રણ-ત્રણ છોકરીઓને ફેરવતા ‘લંપટ’ પતિનો ભાંડો તેની જ પત્નીએ ફોડ્યો, પતિની હાલત કાપો તો પણ લોહી ના નીકળે તેવી થઈ ગઈ

ઘરેથી અવાર-નવાર ભેદી સંજોગોમાં ગાયબ થઈ જતાં પતિની કામલીલાનો ભાંડો ખુદ તેની જ પત્નીએ ફોડ્યો છે. પશ્ચિમ અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતા રાહુલ (નામ બદલ્યું છે)ના લગ્ન 10 વર્ષ પહેલા રીના સાથે થયા હતા. બંનેના લવ મેરેજ હતા, અને હાલ તેમને આઠ વર્ષનો એક દીકરો પણ છે. જોકે, પ્લેબોય ટાઈપ ઈમેજ ધરાવતો રાહુલ લગ્ન બાદ […]