Browsing category

સમાચાર

કળિયુગી બાપની કાળી કરતૂત: સગા બાપે ત્રીજા લગ્ન કરવા માટે 7 વર્ષની દીકરીને કેનાલમાં ધક્કો મારી પતાવી દીધી

સાણંદ તાલુકાના ખોડા ગામના આધેડ યુવકે પોતાને ત્રીજા લગ્ન કરવા હોઈ પોતાની 7 વર્ષીય દીકરીને કારણે લગ્ન થતા ન હોય પોતાની જ દીકરીને હાંસલપુર નજીક કેનાલમાં ધક્કો દઈ મોત નીપજાવ્યું હોવાની ધ્રુણાસ્પદ અને ચકચારી ઘટના સામે આવી છે. લગ્ન કરવામાં દીકરી નડી રહી હતી સમગ્ર બનાવની વિગતો એવી છે કે મૂળ ડાલી, સોજીત્રા, આણંદના ધર્મેશભાઈ […]

અમાનવીય સજા: દાહોદમાં પરિણીતા પ્રેમી સાથે ભાગી જતા પરિણીતાના ખભા પર પ્રેમીને બેસાડી નગ્ન કરી ગામમાં ફેરવ્યા, વીડિયો વાયરલ થતાં ૧૯ સામે ગુનો દાખલ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક ૨૩ વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી જતા યુવતિના પતિ તેમજ તેના સાસરિયાઓ દ્વારા પરિણીતા અને તેના પ્રેમીને પકડી લાવી પરિણીતાને ગડદાપાટુનો મારમારી ખેંચતાણ કરી તેના ખભે તે જેની સાથે ગયેલી તે પ્રેમી યુવકને બેસાડી આખા ગામમાં નગ્નાવસ્થામાં ફેરવ્યા હોવાની ક્રૂર અને […]

રાજુલામાં 90 વર્ષના વૃદ્ધને પુત્રએ મારમારી લોહીલુહાણ કર્યા, ખજૂરે અપાવ્યો ન્યાય, પુત્રની પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો

રાજ્યમાં જાણે હવે સંતાનો દ્વારા તેમના વૃદ્ધ માતા-પિતા પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સાઓ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અવાર-નવાર આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. ત્યારે અમરેલી જીલ્લામાં 90 વર્ષના પિતાને માર મારનાર એક પુત્રની રાજુલા પોલીસે ધરપકડ કરી છે. પુત્ર એ તેના 90 વર્ષના પિતાને ઘરની બહાર […]

સુરતની કાળજુ કંપી ઉઠે તેવી ઘટના: પતિના મોત બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી પત્ની 17 કલાક મૃતદેહ પાસે બેસી રહી..

સુરત શહેરમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ઉન પાટિયા વિસ્તારની એક મહિલા પતિના મૃત્યુ બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક સુધી મૃતદેહ પાસે બેસીને મદદની પુકારના ફોન ડાયલ કરતી રહી હતી. દારૂની લતે એક પત્નીને વિધવા તો બનાવી દીધી છે સાથે સાથે સુરતમાં હવે તેની પત્ની એકલી પડી ગઈ છે. લેટેસ્ટ […]

વાઘ અને વાઘણે બાઈક પર જતા ત્રણ મિત્રો પર અચાનક હુમલો કર્યો, યુવાને આખી રાત ઝાડ પર બેસી જીવ બચાવ્યો, બે મિત્રોને નજર સામે ફાડી ખાધા

ફિલ્મોની સ્ટોરીને પણ શરમાવે તેવી ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિએ વાઘ અને વાઘણથી (Tiger Attack) બચવા માટે આખી રાત વૃક્ષ ઉપર ભયના ઓથાર હેઠળ વિતાવી હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં તે વ્યક્તિના બે મિત્રો વાઘનો કોળિયો બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના ઉત્તર પ્રદેશના પીલીભીતના પૂરનપૂર થાના ક્ષેત્રમાં […]

અમદાવાદમાં રહેતી 16 વર્ષીય સગીરાને અડાલજ લઈ જઈને ગેસ્ટ હાઉસમાં બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું, ધમકી આપતાં કહ્યું કે જો કોઇને કહીશ તો…

આજકાલ રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે હવે સગીરાઓ પર દુષ્કર્મ થવાના કેસો પણ વધી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક 16 વર્ષીય સગીરા સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

અમદાવાદમાં પ્રેમીએ પરિણીતાના ઘરમાં ઘૂસીને તેને મોતને ઘાટ ઉતારી, પ્રેમીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, બે પરિવાર તૂટ્યા

અમદાવાદના રામોલમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના સામે (Murder in Ahmedabad) આવી છે. રામોલ વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જામફળવાડીમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખતા આસપાસના વિસ્તારોમાં ચકચારી મચી જવા પામી છે. સવારે પરિણીત પ્રેમીકા ઘરે એકલી હતી તે સમય દરમિયાન પ્રેમીએ તેના ઘરમાં ઘૂસીને છરી […]

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: સુરતમાં બનાવટી પાસપોર્ટ-વિઝાનું નેટવર્ક પકડાયું, દેશદ્રોહની તપાસ થશે

નકલી પાસપોર્ટ અને વિઝા બનાવી વિદેશમાં મોકલી છેતરપિંડી કરનાર આદમ મોહમ્મદ ઈરફાનને સુરતના મોટા વરાછાથી એટીએસની ટીમે ઝડપી પાડયો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા કબૂલ્યુ કે, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિત અનેક રાજ્યોની પાસપોર્ટ ઓફિસમાં ખોટા નામે બોગસ પાસપોર્ટ મેળવી અનેક લોકોને વિદેશ મોકલ્યા છે. વધુમાં આરોપીએ કબૂલ્યુ કે, પૈસા માટે લોકો સાથે ઠગાઇ કરતો હતો […]

RMCએ માનવતા નેવે મૂકી ચોમાસામાં ડિમોલિશન કર્યું, 80 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા, મહિલાએ કહ્યું- બધું પડી ગયું, રસોઈ ક્યાં બનાવવી, બાળકો ભૂખ્યાં થશે તો શું ખવડાવીશું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં રાજકોટના વોર્ડ નંબર-13માં 80 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. રાજકોટ મનપા દ્વારા જ્યારે ડીમોલેશન હાથ ધરાયું હતું ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા. એક અંદાજ પ્રમાણે 200 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. રાજકોટના ખોડિયારનગરમાં ટીપી રોડને લઈને […]

વડોદરામાં યુવક અને યુવતીએ કોઈ પણ જાતનો ખર્ચ કર્યા વગર કબીરવાણી દ્વારા લગ્ન કર્યા, માત્ર 17 જ મિનિટમાં થયા લગ્ન!

લાખો રૂપિયાના ખર્ચા કરી દેખાડો કરવા અથવા દહેજ લીધા વગર રવિવારના રોજ શહેરના હરણીસ્થિત વાલમ હોલ ખાતે 17 મિનિટમાં રાજસ્થાનના યુવક અને રાજપીપળાની યુવતીના લગ્ન યોજાયા હતા, જેમાં પરિણીતાને માત્ર એક જોડી કપડામાં જ વિદાય આપવામાં આવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો કબીર પંથ સાથે […]