હૃદયદ્રાવક ઘટના આવી સામે: પિતાના મોત બાદ વીજળીના થાંભલે ટેકો દઈને રડતો હતો પુત્ર, કરંટ લાગતા તેનું પણ થયું મોત, પરિવારમાં માતમ છવાયો
બિહારના (Bihar news) દરભંગામાં (Darbhanga) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ ઘટના જિલ્લાના લલિત નારાયણ મિથિલા વિશ્વવિદ્યાલય પોલીસ સ્ટેશન (police) અંતર્ગત આજમનગર મહોલ્લામાં ઘટી હતી. અહીં એક હૃદયદ્રાવક ઘટનામાં પિતાના નિધન બાદ પુત્રનું પણ મોત (son died after father death) થયું હતું. થોડાક જ સમયના ગાળામાં બંનેના મોત થવાથી આખા મહોલ્લામાં મોતનો માતમ છવાયો […]