સુરતમાં પિતાએ બીજા લગ્ન કરવા દીકરીને બાળ આશ્રમમાં મૂકી, કોર્ટે દાદી-પૌત્રીનું મિલન કરાવતાં સર્જાયા ભાવુક દ્રશ્યો, દીકરીનો ઉદાસ ચહેરો જોઈ જજ સાહેબ ભાવુક થયા
સુરતમાં એક પિતાએ બીજા લગ્ન કરવા માસૂમ દીકરીને બાળ આશ્રમમાં છોડી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માસૂમ દીકરીને લઈને વૃદ્ધ માં સામે ખોટું બોલનાર દારૂડિયા પુત્રએ 18 દિવસ બાદ દાદી-પૌત્રીનું મિલન કરાવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. છલકાતી આંખે પીડિત માસૂમ દીકરીને સાંભળી કોર્ટ રૂમમાં તમામની આંખો ભરાઈ ગઈ હતી. જજ સાહેબે દીકરીની વ્યથા […]