ઘરમાં કૂવો ખોદી રહ્યો હતો શખ્સ, કૂવામાંથી મળ્યો અબજો રૂપિયાની કિંમતનો નીલમનો પથ્થર, થઈ ગયો માલામાલ
કહેવાય છે કે કોઈનું નસીબ ક્યારે ચમકે એ કોઈ જાણતુ નથી. આવુ જ કંઈક શ્રીલંકાના એક શખ્સ સાથે થયું. તે તેના ઘરમાં કૂવો ખોદી રહ્યો હતો ત્યારે તેને વિશ્વનો સૌથી મોટો નીલમનો પથ્થ મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ નીલમના પથ્થરની કિંમત 10 કરોડ ડૉલસર એટલે કે 7 અબજ 43 કરોડ 75 લાખ 15 હજાર આંકવામાં આવી […]