સુરતની કરૂણ ઘટના: અંબિકા નદીમાં એક જ પરિવારના પાંચ ડૂબ્યા, સાસુ-વહુનું મોત, ત્રણ લાપતા
સુરત જિલ્લાના મહુવા (Mahuva) તાલુકાના કુમકોતર (Kumkottar) ખાતે અંબિકા નદી (Ambika River)માં ન્હાવા ગયેલ સુરત (Surat)ના એક જ મુસ્લિમ સમુદાયના પરિવાર (Muslim Family)ના પાંચ વ્યક્તિઓ ડૂબી (Drown) જવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બે વ્યક્તિની લાશ મળી છે તો અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે. પોલીસતંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ […]