બોરસદનો ત્રણ વર્ષનો વેદાંત સામાન્ય જ્ઞાનનો અસામાન્ય માલિક: અનેક રાષ્ટ્રો, તેની રાજધાની અને મહત્વના સ્થળોના નામો કડકડાટ બોલે છે
બુદ્ધિ ચાતુર્ય, યાદશક્તિ અને સામાન્ય જ્ઞાન (જનરલ નૉલેજ) યુવાનો કે મોટા લોકોની જ તિવ્ર હોય એવું નથી બોરસદમાં ત્રણ વર્ષની આયુ ધરાવતો બાળક મોટા લોકોને પણ ટપી જાય તેવો કુશાગ્ર છે. કોઇપણ વસ્તુ એક વાર બતાવ્યા બાદ તેની ઓળખ કરવી તેના માટે રમતની વાત છે. અનેક દેશોના રાષ્ટ્રધ્વજ, વિવિધ રાષ્ટ્રોની રાજધાની, નદીઓ, પર્વતોના નામ હોય […]