પતિ જેઠાણી સાથે મનાવતો હતો રંગરેલિયા, આડાસંબંધની જાણ થઈ જતાં પત્નીએ કેસ કરતાં ધમકી આપી, તો ફરી કેસ કર્યો
પતિ પત્નીના સંબંધમાં જ્યારે ત્રીજુ વ્યક્તિ આવે છે ત્યારે આ સંબંધ એક બોજારુપ લાગવા માંડે છે. જેના પરિણામ ઘણીવાર ખૂબ જ ખરાબ આવે છે. આવું જ કંઈક ગાંધીનગરની યુવતી સાથે થયું જ્યારે લગ્નનાં છ મહિનામાં જ તેના પતિ અને જેઠાણી વચ્ચેનાં ગેરકાયદે સંબંધોની જાણ થઈ જતાં થયેલ ઘરકંકાસ ના કારણે પરિણીતાને દવા પીવાનો વારો આવ્યો […]