સુરતમાં દિકરાને બ્રિજની પાળી પર બેસાડી સેલ્ફી લેવા ગયા પિતા અને થઈ એવી દુર્ઘટના કે જાણીને હેબતાઈ જશો
સુરતમાં કોસાડ વિસ્તાર રહેતો 12 વર્ષનો કિશોર બ્રિજ પરથી નદીમાં પડી જવાની ઘટના સામે આવી છે, પિતા બ્રિજની પાળી પર પુત્રને બેસાડીને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે આ દુઘર્ટના સર્જાઈ સેલ્ફીના ચક્કરમાં નદીમાં પડ્યો કિશોર વર્તમાન સમયમાં મોબાઈલનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે જેના કારણે જીવ પર જોખમની પણ પરવા કરતા નથી અને મોબાઈલમાં […]