કેન્દ્ર સરકારની સામાન્ય લોકોને દિવાળીની ભેટ: પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, આવતીકાલથી કિંમતો લાગુ થશે
પેટ્રોલ અને ડીઝલની આકાશને આંબતી કિંમતથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. નવી કિંમત દિવાળીથી એટલે કે આવતીકાલથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમત અત્યાર સુધીના ઉચ્ચત્તમ […]