Browsing Category

સમાચાર

અત્યારે સરકાર ભૂપેન્દ્ર પટેલ નહીં પણ સી.આર. પાટીલ ચલાવે છે: અર્જુન મોઢવડિયા

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પરપ્રાંતિયોને લઇને આપેલા નિવેદનને લઇને હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રઘુ શર્માના નિવેદનને લઇને સી.આર. પાટીલે રઘુ શર્માને ગુજરાતના લોકોની માફી માગવા માટે જણાવ્યું હતું. ત્યારે હવે રઘુ શર્માના બચાવમાં…
Read More...

રાજકોટના પરિવાર સાથે ઋષિકેશમાં ગોઝારી દુર્ઘટના: લક્ષ્મણ જુલા નજીક લોહાણા પરિવારના 3 વ્યક્તિ નદીમાં…

યાત્રાધામ ઋષિકેશમાં ફરવા ગયેલા રાજકોટના પરિવારના 3 વ્યક્તિઓ ગંગા નદીમાં ડૂબ્યા, ઘાટ પર પગ લપાસતા બની દુર્ઘટના, દિકરીને બચાવવા જતા સાસુ અને જમાઈ પણ નદીમાં ડૂબ્યા. ઉત્તરાખંડના ઋષિકેશમાં રાજકોટના પરિવાર સાથે મોટી દુર્ઘટના ઘટી છે. રાજકોટના…
Read More...

જાતિવાદનું ઝેર! શિક્ષક દલિત હોવાને કારણે ગામમાં ઘર ભાડે આપવાનો ઇનકાર, સરકારે બદલી કરી પણ કાર્યવાહી ન…

ગુજરાત મોડલને સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવ્યું છે, ગુજરાતનું અર્થતંત્ર પણ અનેક રાજ્યો કરતા ચડીયાતું છે, ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ક્રાઈમ રેટ પ્રમાણમાં ઓછો છે, પરંતુ ગુજરાતમાં હજુપણ જાતિવાદના મૂળીયા ઉંડે સુધી હોય તેવું નજરે પડી રહ્યું છે.…
Read More...

હૃદયદ્વાવક ઘટના! સુરતમાં ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા ગયેલી પત્નીનું કારની અડફેટે મોત, પરિવારમાં…

સુરતમાં તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પાંડેસરામાં ચાલુ બાઈકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાને કારે અડફેટે લેતાં મોતને ભેટી હતી. દિવાળી વેકેશનના ખુશીના માહોલમાં વિમલ પત્ની સોનલ સાથે મુંબઈ ફરવા જઇ રહ્યો હતો. 5 વર્ષના પ્રેમલગ્નમાં…
Read More...

પિઝા-બર્ગર ખાતા લોકો ચેતજો! તમારા સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યો છે ખેલ, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

જો તમને પણ પિઝા-બર્ગર ગમે છે અને તેનો સ્વાદ લેવા માટે મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, ડોમિનોઝ અથવા પિઝા હટ(McDonald’s, Burger King, Domino’s, Pizza Hut) પર જાઓ છો, તો સાવચેત રહો. સંશોધનમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો તાજેતરમાં થયેલ એક…
Read More...

યુવકે સોશ્યલ મીડિયા પરથી નંબર લઈ કોલ ગર્લ બોલાવી, મળવાના સ્થળે પહોંચ્યો ત્યારે મોટો દાવ થઈ ગયો

રાજસ્થાનના પાટનગર જયપુરમાં એક યુવકને મોજ-મસ્તી માટે ઓનલાઈન કોલગર્લ બોલાવવી ભારે પડી ગઈ. કોલ ગર્લની સાથે આવેલા બે દલાલોએ યુવકનું અપહરણ કરી લીધું અને 1 લાખ રૂપિયા લૂંટી લીધા. ઘટના જયપુરના મહેશ નગર વિસ્તારની છે, જ્યાં શનિવારે મોડી રાત્રે…
Read More...

ડબલ મર્ડરની ઘટના! મામી અને ભાણીની ઘરમાં જ હત્યા, બંનેના મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળ્યા, બંનેના કપડા…

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રવિવારે બનેલી ડબલ મર્ડર કેસને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આઈજી રેન્જ લખનૌ લક્ષ્મી સિંહ પણ સાંજે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે પોતે સ્થળની બારીકાઈથી તપાસ કરી હતી. આ દરમિયાન, જ્યારે આઇજીએ ઘટનાસ્થળે…
Read More...

સગીર પુત્રી પર ખરાબ નજર રાખતા પ્રેમીને પ્રેમિકાએ પેટ્રોલ નાખીને સળગાવી દીધો, પોલીસે મહિલાની ધરપકડ…

હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં એક પ્રેમિકાએ પોતાના પ્રેમીની પેટ્રોલ નાખીને હત્યા કરી દીધી છે. ફરીદાબાદ પોલીસે 10 દિવસ પહેલા જ મળેલી એક સળગેલી લાશના મામલામાં એક મહિલાની ધરપકડ કરીને ખુલાસો કર્યો છે. પોલીસનો દાવો છે કે લિવ ઇનમાં રહેતી પ્રેમિકાએ…
Read More...

પોલીસ કર્મચારીએ સર્વિસ રિવોલ્વરથી પહેલા પત્નીની કરી હત્યા, પછી ગોળી મારી આત્મહત્યા કરી, ઘર કંકાસના…

મધ્ય પ્રદેશના રિવા જિલ્લાના પનવાર થાના પ્રભારીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પત્નીની હત્યા કરીને પછી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના શહડોલમાં ભાડાના મકાનમાં બની છે. પોલીસને આશંકા છે કે થાના પ્રભારીએ ઘર કંકાસના કારણે આ પગલું ભર્યું છે. જાણકારી…
Read More...

અમદાવાદમાં વેપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવતી પીસીઆર વાનનો વિડીયો વાયરલ, જાગૃત નાગરિકે ગેરપ્રવૃત્તિને…

દિવાળી ટાણે કેટલાક પોલીસકર્મીઓ પોતાના ખિસ્સા ભરવા માટે તત્પર રહેતા હોય હોવાની ધંધાદારીઓમાં ચર્ચા થતી હોય છે. આવો જ એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક 82 નંબરની PCR વાન દેખાય છે કે જેમાં વેપારીઓ પાસેથી કથિત રીતે 500 રૂપિયા…
Read More...