Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

બનાસકાંઠાના ‘સુલતાન’ની અનોખી સેવા: પોતાના મોતની પરવા કર્યા વિના બચાવે છે ડૂબતા લોકોના જીવ, અત્યાર…

આજના આ ઘોર કળિયુગમાં પણ કેટલાક સેવાકર્મીઓ પોતાના સેવાકાર્ય થકી લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારનો એક એવો સેવાકર્મી કે જે પોતાના મોતની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવવા મોતની છલાંગ લગાવતા લોકોના…
Read More...

સમાજ સેવાનું અનોખું ઉદાહરણ: જૂનાગઢમાં મિલ્કમેન દ્વારા ચાલતી ગરીબો માટેની મિલ્કબેન્ક, દરરોજ 25 લિટરથી…

આપણાં સમાજમાં અનેક એવી સમાજ સેવી સંસ્થાઓ અને સમાજ સેવી વ્યક્તિઓને આપણે સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ કરતાં જોયા હશે! પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિથી વાકેફ કરાવીશું, જે જૂનાગઢમાં છેલ્લાં 13 વર્ષથી જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે દૂધ એકત્ર કરીને…
Read More...

ડો. ધીરૂભાઈ પટેલે ધરમપુરમાં સેવાની ધૂણી ધખાવી, સાપ કરડે એટલે મોત જ થાય એ માન્યતાને તેમણે બદલી નાખી,…

ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારના નાનકડા એવા વારોલી જંગલ ગામનો અગિયાર વર્ષનો અવિનાશ તેના ઘરના વાડામાં રમી રહ્યો હતો. રમવામાં તલ્લીન અવિનાશને જ્યારે તેના ડાબા હાથે સાપે ડંખ માર્યો ત્યારે તેને કારમી ચીસ નાખી. ચીસ સાંભળીને તેનો પરિવાર દોડી આવ્યો.…
Read More...

સુરતમાં મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ: ઊંચા પગારની નોકરી છોડીને કાજલબેન ત્રિવેદી ત્રણ વર્ષથી…

સુરતમાં (Surat) મહિલા દ્વારા જ મહિલા સશક્તિકરણનું (Women Empowerment) ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. કાજલ ત્રિવેદી (Kajal trivedi) ઊંચા પગારની ખાનગી કંપનીની નોકરી છોડી મહિલાઓને રોજગારી (employment) અપાવવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી  …
Read More...

90 વર્ષના અંધ વૃદ્ધાની વહારે આવ્યા ખજૂરભાઈ, રાજીમાનું ઘર બનાવી આજીવન જમાડવાનું વચન આપ્યું

નીતિન જાનીને એટલે કે ખજૂરને ગુજરાતના સોનુ સૂદનું બિરુદ મળ્યું છે. નીતિન જાની એક યુટ્યુબર છે અને તે તાઉતે વાવઝોડામાં જે લોકોના ઘરને નુકસાન થયું હતું તે લોકોના ઘર બનાવી આપીને લોકોને આશરો આપી રહ્યો છે. નીતિન જાનીનાં કામથી લોકો પણ તેની ખૂબ જ…
Read More...

નવી પેઢીના યુવક અને યુવતીઓની અનોખી સેવા, બે શહેરોમાં કૂપોષિત બાળકોને દૂધ વિતરણ કરે છે

કોરોનાકાળમાં વડોદરા શહેરની અનેક સંસ્થાઓ અને લોકોએ મન મૂકીને સેવા કરી છે ત્યારે શહેરના સમર્પિત ટ્રસ્ટના ટીમ સંવેદના દ્વારા પણ અનેક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જે વિશે માહિતી આપતા સમર્પિત ટ્રસ્ટના ફાઉન્ડર અંકિતા શર્માએ જણાવ્યું હતું કે, વર્ષ…
Read More...

વાગડના ડાભુડા ગામમાં ચાલે છે ગાયો માટે અન્નક્ષેત્ર: જીવદયા માટે કાયમ સેવારત રહે છે સેવાભાવીઓ, જરૂર…

પૂર્વ કચ્છની પાવન ભૂમિ ધરાવતા વાગડ વિસ્તારમાં વર્ષોથી જીવદયાનું કામ થતું આવ્યું છે. જેના પુરાવા ઇતિહાસમાં પણ મળી રહે છે. વાગડ એટલે ભચાઉ અને રાપર વિસ્તાર. જ્યાં ગરમ તાસીરની છાપ ધરાવતા વાગડવાસીઓ સ્વભાવે સ્વમાની અને તેની સાથે લાગણીશીલ પણ ખરા.…
Read More...

ડીસામાં રિક્ષાચાલકની અનોખી સેવા: 24 કલાકમાં ગમે ત્યારે કોઈ પણ ચાર્જ વગર સગર્ભાને ઘરેથી દવાખાને અને…

બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક રિક્ષાચાલકે સમગ્ર ડીસા વિસ્તારની સગર્ભા બહેનોને દવાખાને પહોંચાડવા કે દવાખાનેથી પરત ફરવા 24 કલાક અનોખી રિક્ષાસેવા શરૂ કરી છે. પોતાની સગર્ભા પત્નીને હોસ્પિટલ લઇ જતી વખતે વાહન મળ્યું ન હતું, જેને કારણે હોસ્પિટલ…
Read More...

રાજકોટમાં સેવાથી ચાલતી અનોખી ‘ઝૂંપડપટ્ટી શાળા’: 570 ગરીબ બાળકોને ભણતરથી લઈને ભોજન પણ અપાય છે

ગરીબ અને તરછોડાયેલા બાળકોને પાયાના શિક્ષણથી લઈ તમામ વ્યવસ્થા પ્રજ્ઞા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઝૂંપડપટ્ટીના બાળકો અભ્યાસથી અળગા ન રહે તેવા ઉમદા વિચાર સાથે 2002થી રોપાયેલું આ સેવાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. હાલ…
Read More...

ઉપલેટામાં ભૂખ્યાની આંતરડી ઠારતું દંપતી: સરકારી નોકરી છોડી પત્ની સાથે સખાવત આદરી, 30 વર્ષથી ચલાવે છે…

"હું નાનો હતો ત્યારથી જ મારાથી લોકોની પીડા જોવાતી નહોતી. મને સતત થતું કે હું આ લોકોની પીડા કેવી રીતે દૂર કરી શકું? આ જ વિચારે શક્ય એટલી મદદ કરવાનું શરૂ કર્યું. લગ્ન બાદ અમે પતિ-પત્નીએ લોકસેવા કરવા નિઃસંતાન રહેવાનો નિર્ણય લીધો. આ બધા કાર્ય…
Read More...