Browsing Category
સમાચાર
ચીનમાં કોરોના વાયરસ દર મિનિટે કાળ બનીને ત્રાટકી રહ્યો છે, 24 કલાકમાં મોતનો આંકડો જાણી લાગશે આંચકો
ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસ પોતાના ભરડામાં લઇ રહ્યો છે. દરેક મિનિટે કોરોના કાળ બનીને ત્રાટકી રહ્યો છે. આ બીમારીથી મરનારની સંખ્યા 1631 થઇ ગઇ છે. માત્ર શુક્રવારે જ ચીનમાં 143 લોકોના મોત થતા સુનકારો વ્યાપી ગયો છે.…
Read More...
Read More...
સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: વિધિ કરવાના બહાને વૃદ્ધે પહેરેલાં ઘરેણાં સફેદ રૂમાલમાં…
'હું હરિદ્વારથી આવું છું, મોટા સંતનો છોકરો છું' એમ કહી વાતોમાં ભોળવી મોરાભાગળના વૃદ્ધને બે ગઠિયા છેતરી ગયા હતા. વિધિ કરવાના બહાને વૃદ્ધે પહેરેલાં ઘરેણાં સફેદ રૂમાલમાં મુકાવ્યા બાદ ગઠિયા વૃદ્ધને રોડ પરના થાંભલા ગણવા મોકલી ભાગી છૂટયા હતા.…
Read More...
Read More...
ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કેટલી મોટી પોલમપોલ ચાલી રહી છે તેનો ચોંકાવનારો દાખલો, 8 દવાઓનાં સેમ્પલ…
ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કેટલી મોટી પોલમપોલ ચાલી રહી છે તેનો એક ચોંકાવનારો દાખલો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે મળતી દવાની યોજનાનો મોટો ઘટસ્ફોટ થયો છે. સુરતમાં સરકારી હોસ્પિટલો દ્વારા પાંચ લાખ…
Read More...
Read More...
ગુજરાતી પરિવારે યોજ્યું ટેલિફોનિક બેસણું, પરિવારે નોંધ લખીને જણાવ્યું કે, બેસણામાં રૂબરૂ આવવાની જરૂર…
મૂળ ગુજરાતના બોટાદના પરંતુ મુંબઈ સ્થાયી થયેલા શાંતાબેન ઝાંઝરુકિયાનું 88 વર્ષની વયે છઠ્ઠી ફેબ્રુઆરીએ નિધન થયું હતું, જોકે શાંતાબહેનના દીકરાઓએ આજના ભાગદોડના યુગના સમયનો તકાજો જાળવીને ટેલિફોનિક બેસણાનું આયોજન કર્યું હતું,
બેસણાની…
Read More...
Read More...
રાજકોટમાં બિલ્ડરના ત્રાસથી મિસ્ત્રીનો આપઘાત, સ્યુસાઇડ નોટનાં શબ્દો વાંચીને પથ્થર દિલ હૃદયવાળો માણસ…
રાજકોટનાં ગોકુલધામ રોડ પર આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા મિસ્ત્રીનાં આપઘાત કેસમાં પોલીસે બિલ્ડરની ધરપકડ કરી છે. 1 લાખ 40 હજારનાં ફર્નિચર કામ સવા બે લાખ રૂપીયામાં થયું હતું પરંતુ બિલ્ડરે રૂપીયા ન આપીને માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાની…
Read More...
Read More...
સુરતના લગ્નમાં NRI સગીરા સાથે મોટો કાંડ: અમેરિકાથી પિતરાઇ ભાઇના લગ્નપ્રસંગમાં આવેલી 15 વર્ષીય સગીરા…
અમેરિકાથી પિતરાઇ ભાઇના લગ્નપ્રસંગમાં આવેલી 15 વર્ષીય સગીરા પ્રેમી સાથે ભાગી જતા ચકચાર મચી ગઇ છે. મધરાત્રે 1 વાગ્યે દાંડિયા-રાસમાંથી પરત ફર્યા બાદ પરિવારના સૂઇ ગયા બાદ સગીરા 2 વાગ્યે નાસી ગઇ હતી. સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર યુવક…
Read More...
Read More...
એક જ પરિવારના 4 સભ્યોની સામુહિક આત્મહત્યાથી સનસનાટી “પપ્પા, અમને પહેલા ઉંઘની ગોળી આપી સુવાડી દેજો…
ઉત્તર પ્રદેશના વારાણસીમાં શુક્રવારે કાળજુ કંપાવનારી ઘટના સામે આવી હતી. વ્યાપારમાં ખોટ અને દેવાથી પરેશાન પંખાના વ્યાપારીએ પત્ની, દિકરી, દિકરાની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી જવા પામી છે.
મરતા પહેલા વ્યાપારીએ આ હિચકારૂ…
Read More...
Read More...
વડોદરાનું અનોખું દંપતિ, બુલેટ પર 25,000 કિલો મીટર ફર્યા, યુવાપેઢીને વન્ય સૃષ્ટિ બચાવવાનો સંદેશ આપ્યો
વડોદરાનું 73 વર્ષીય દંપતી રોજ મંદિરે દર્શન કરવા જવાની ઉંમરે વન્ય સૃષ્ટિ બચાવવાનો સમાજિક સંદેશો લઇ યુવા પેઢીને આપવાના આશયથી આશરે બુલેટ પર 25,000 કિલોમીટરની સફર કરી ચુક્યા છે અને હજી પાકિસ્તાન અને અન્ય જગ્યાએ પણ જવાની ઇચ્છા શક્તિ તેમણે…
Read More...
Read More...
ચીનમાં કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો, એક જ દિવસમાં મૃત્યુ આંક થયો ડબલ, લાશોના ઢગલા થયા
કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો ચીનમાં બુધવારે થયો છે. એક જ દિવસમાં સૌથી વધારે મોત થયા છે. 12 ફેબ્રુઆરીના રોજ 24 કલાકમાં જ કોરોના વાયરસથી 248 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ પહેલાં ક્યારેય મોતનો આંક એક દિવસમાં આટલો ઊંચો ન હતો. દર કલાકે 10…
Read More...
Read More...
અમદાવાદમાં બન્યો અનોખો કિસ્સો: હાઈવે પર વાહન જપ્ત કરનારા ટ્રાફિક પોલીસના પીઆઈએ વાહનમાલિકને 2,000…
કોઈ કાયદાનો ભંગ કરવા બદલ પોલીસ કે આરટીઓ દ્વારા વાહન જપ્ત કરાય તો તેને દંડ ભરીને છોડાવવું પડતું હોય છે. જોકે, અમદાવાદમાં બનેલા એક કિસ્સામાં વાહન જપ્ત કરનારા ટ્રાફિક પોલીસના પીઆઈએ વાહનમાલિકને 2,000 રુપિયા ચૂકવવા પડ્યા છે. વાહનમાલિકે આ અંગે…
Read More...
Read More...
