Browsing Category

સમાચાર

કોરોના સામે લડવા AMCની હેલ્પલાઈન, બીમાર વ્યક્તિના એક ફોનથી ઘરે પહોંચી જશે સેફ્ટી કિટ

ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે. દેશમાં ઘણી જગ્યાએ કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાંથી ડરીને ભાગી જવાની ઘટનાઓ સામે આવી છે. જોકે સદનસીબે ગુજરાત હજુ સુધી…
Read More...

અમેરિકી પ્રતિબંધોને લીધે ઈરાનમાં કોરોના વાઇરસથી નિર્દોષ લોકો મરી રહ્યાં છે: ઈરાન

યુરોપિયન દેશો પછી ઈરાન કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. દરમિયાન ઈરાને કહ્યું કે અમેરિકી પ્રતિબંધોને લીધે તેને વાઈરસ વિરુદ્ધ લડવાના પ્રયાસોમાં તકલીફ પડી રહી છે. ઈરાનના વિદેશમંત્રી જાવેદ જરીફે રાષ્ટ્રપતિ હસન રુહાનીના એ પત્રનો ઉલ્લેખ કર્યો…
Read More...

કોરોના વાયરસને હરાવનારા દિલ્હીના પહેલા દર્દીએ જણાવી તેની કહાની, રોહિતે લોકોને સલાહ આપી કે ગભરાવાની…

ચારે તરફ કોરોના વાયરસ (Covid-19, Coronavirus)ના કારણે હાહાકાર મચ્યો છે ત્યારે ભારતમાં કોરોના વાયરસના કારણે સાજા થનારા દર્દીઓના સમાચાર પણ રાહત આપનારા સબિત થઈ રહ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસમાં સપડાયા બાદ એકદમ સ્વસ્થ થઈ ગયેલા રોહિત દત્તા…
Read More...

ગુજરાતના MLAની માગ, વેચાઈ જતા ધારાસભ્યો કે સાંસદ સામે દેશદ્રોહનો આરોપ લગાવવો જોઈએ

રાજ્યસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાં જોડતોડની રાજનીતિ શરૂ થઇ ગઈ છે. રાજ્યસભામાં પોતાના ત્રણેય ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોને તોડી રહી છે. જોડતોડની…
Read More...

કોરોનાનો કહેર: ઈટલીનું લોમ્બાર્ડી બન્યું વિશ્વનું નવું વુહાન, અત્યાર સુધીમાં અહીં 1200થી વધુના મોત,…

ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોનાવાઈરસે સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે. એક સમય એવો હતો કે જ્યારે વુહાનમાં સૌથ વધુ મોત થતા હતા. રોજ 150થી 200 લોકો મૃત્યુ પામતા હતા. એકલા વુહાનમાં જ અત્યાર સુધીમાં 2600થી વધુ સંક્રમિતોના મોત થયા છે. હાલ જ્યારે…
Read More...

રંગીલા રાજકોટમાં સનસનીખેજ કિસ્સો આવ્યો સામે: 60 વર્ષનાં પ્રેમીએ 50 વર્ષની પ્રેમિકાનાં પતિની હત્યા…

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પણ પરિણીત પ્રેમિકા સાથેના પ્રેમનો અંજામ કરૂણ હોય છે. રંગીલા રાજકોટમાં આવો જ એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 50 વર્ષની પ્રેમિકા સાથે રહેવા માટે પ્રેમિકાના પતિની હત્યા કરી દીધી હતી. તો 50 વર્ષની…
Read More...

અમદાવાદમાં કારમાં આગ લાગતા કાર ચાલક કારમાં જ ભડથું થયો, ઉનાળાની શરૂઆતમાં જ કારમાં આગ લાગવાનો બીજો…

જો તમે કાર ચલાવી રહ્યા છો, અને તમારી કાર (Car)માં થોડી પણ સમસ્યા આવે તો તેની જરાપણ અવગણના કરશો નહીં. કારણ કે તમારી નાની ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ગરમીની (Summer) શરૂઆત થતાં જ શહેરમાં કારમાં આગ (Fire in Care) લાગવાના અનેક બનાવો…
Read More...

સુરતમાં મામાના ઘરે આવેલ બાળક રમતાં રમતાં ખાડીમાં પડી જતાં થયું મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

સુરતના વરાછા વિસ્તારમાં એક બાળક મામાને ત્યાં વેકેશન કરવા આવ્યા હતો અને ઘર પાસે રમતા અચાનક નજીક માંથી પસાર થતી ખાડીમાં પડી જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી જોકે સાત વર્ષનો બાળક ખાડીમાં (Drainage) પડી જવાની જાણકારી મળતા સ્થાનિકો…
Read More...

કોરોના વાયરસ સામે લડવા બાબતે ભારતે અમેરિકા અને ચીનને પછાડ્યા, જે અમેરિકાએ ના કર્યું એ ભારતે કર્યું..

આખી દુનિયામાં કોરોના વાયરસના લીધે મૃતકોની સંખ્યા 6000થી વધુ થઇ ગઇ છે જ્યારે 1.55 લાખથી પણ વધુ લોકોમાં તેનું સંક્રમણ ફેલાઇ ગયું છે. ભારતમાં પણ સંક્રમણ 100નો આંકડો પાર કરી ગયું છે અને બે લોકોના મોત થયા છે. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે…
Read More...

ST બસમાંથી 100થી વધુ તલવારો સહિતનો હથિયારોનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ!

શું વાત માનવામાં આવે કે એસ.ટી બસમાં 100 જેટલી તલવાર મળે. પણ વાત સાચી છે કે, પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસે વહેલી સવારે માંગરોળ બસ સ્ટેશનમાં વોચ ગોઠવી હતી જેમાં બે મોટા કોથળામાં સમાન ચેક કરતા ૧૦૦ જેટલી તલવારોનો જથ્થો મળી આવ્યો હતો.…
Read More...