Browsing Category

સમાચાર

ગુજરાતથી સાઈકલ દ્વારા UP જતાં શ્રમિકનું મોત, ભૂખ-ગરમીએ ગરીબનો જીવ લીધો! પૈસાના અભાવે મૃતદેહ લેવા પણ…

સમગ્ર વિશ્વ હાલ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યો છે રોજગાર ની પ્રવુતિઓ બંધ થતા શ્રમજીવીઓ માટે સ્થિતી કફોડી થઇ ગઈ છે ખાસ કરીને પર પ્રાંતીઓ ને ગુજરાન ચલાવવાનું પણ કઠિન થઇ ગયું છે ત્યારે આ કોરોના સંકંટ માં ઉત્તર પ્રદેશ ના એક શ્રમજીવી ની કરુણ ઘટના…
Read More...

કોરોનાની રસી બનવ્યાનો દાવો કરનારી ઈઝરાયેલની આ લેબ છે દુનિયા માટે ‘રહસ્યનો પટારો’, ગુપ્તચર સંસ્થા…

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી નફતાલી બેન્નેટે દાવો કર્યો છે કે, તેમના દેશના વૈજ્ઞાનિકોએ આ મહામારીની રસી વિકસાવી લીધી છે. ઈઝરાયેલના જે અત્યાધુનિક ડિફેંસ બાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી છે, તે આખી…
Read More...

અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, એક જ વિસ્તારમાં શાકભાજીના 21 ફેરિયાઓને કોરોના પોઝિટીવ આવતા હકડંપ

કોરોનાની બાબતમાં અમદાવાદનું નામ પહેલાથી જ રેડ ઝોનમાં છે. કારણ કે અહીં વધતા કેસો અને સંખ્યા એ ભારતમાં ઘણી વધારે કહી શકાય એટલી છે. સાથે જ ગુજરાતમાં પણ અમદાવાદ ટોપ પર છે. એવામાં હવે બીજા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે વધુ 21 સુપર સ્પ્રેડર…
Read More...

ઇઝરાયલે કોરોનાની રસી બનાવ્યાનો કર્યો દાવો, દર્દીના શરીરમાં જ વાયરસનો ખાત્મો બોલાવશે

ઇઝરાયલે (Israel) કોરોના વાયરસ (Coronavirus)ની રસી બનાવી લીધાનો દાવો કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ રસી બહુ ઝડપથી તમામ લોકો માટે ઉપલબ્ધ બનશે. ઇઝરાયલના રક્ષા મંત્રી નફતાલી બેન્નેટે (Naftali bennett) સોમવારે જણાવ્યું કે ડિફેન્સ…
Read More...

તમાકુના બંધાણીની ખુટી ધીરજ, વાંકાનેરમાં તમાકુ ન આપતાં કરી કરપીણ હત્યા, પથ્થરોનાં ઘા મારી પતાવી દીધો

ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોની સાથે તમાકુના બંધાણીઓની પણ ધીરજ ખૂટી પડી છે. ગુજરાતમાં અત્યાર સુધી તમાકુ માટે ઝઘડો, હુમલા અને ચોરીની ઘટનાઓ તો સામે આવી છે. પણ આજે મોરબીના વાંકાનેરમાં તમાકુને કારણે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મોરબીમાં બે…
Read More...

દીપડા સાથે બાથ ભીડી મોતને ઘાટ ઉતારનાર પૂર્વ DSP ‘જંજીરવાલા ઝાલા’નું 90 વર્ષની વયે અવસાન

ગુનેગારો જેમનાથી થર થર કાંપતા અને દીપડા સાથે બાથ ભીડી ગોળીથી ઠાર મારનાર એવા ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામ મેળવનાર બહાદુર પોલીસ અધિકારી અને રાજપૂત સમાજના મોભી એમ.એમ ઝાલાનું 90ની વયે અવસાન થયું છે. જેને પગલે પોલીસબેડામાં અને રાજપૂત સમાજમાં શોકનો…
Read More...

ખાનગી હોસ્પિટલની કમાણી છોડી પાટણના બે ડૉક્ટરો સિવિલમાં કોરોના દર્દીની કરે છે સેવા

પૈસા તો આખી જિંદગી કમાવવાના છે મહામારી ની પરિસ્થિતિમાં દર્દીઓની સેવા કરવી એ અમારી નૈતિક ફરજ છે તે અદા કરવા માટે અમે અહીં આવ્યા છીએ આ શબ્દો છે. કોરોના વોરિયર્સ પાટણના ફિઝિશિયન ડો. હિતેશ પટેલના તેમણે પ્રાઇવેટ પ્રેક્ટિસ બંધ કરી ધારપુર મેડિકલ…
Read More...

‘સાહેબ, સેવા કરવા જતાં અમે ફસાયા,’ ગુજરાતમાંથી પરપ્રાંતીય મજૂરોને ઓડિશા મૂકવા ગયેલા…

ગુજરાતના વિવિધ શહેરો સુરત, ભરૂચ, વડોદરાથી શ્રમિકોને ઓડિશા મુકવા ગયેલા બસ ડ્રાઈવરોને ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રનો કડવો અનુભવ થયો છે. લગભગ 80 જેટલી બસને એક ગાર્ડનમાં પાર્ક કરાવી ડ્રાઈવર તેમજ કંડક્ટરોને ત્યાં જ કેદ કરી દેવાયા હતા. પરત ગુજરાત…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 441 પોઝિટિવ કેસ, આજે 49 દર્દીના મોત, મૃત્યુઆંક 368 થયો અને…

કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબૂ બન્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24…
Read More...

હોમગાર્ડ પોલીસકર્મીની 13 વર્ષની પુત્રીનું અવસાન થતાં ડ્યૂટીને વધારે મહત્વ આપી 2 દિવસમાં જ માતાએ જૉઈન…

કોરોના વાયરસના આ કાળમાં આખા દેશમાં અને દુનિયામાં એવા ઘણા પ્રેરણાત્મક જોવા-સાંભળવા મળી રહ્યાં છે કે, તેના વિશે કહેવા માટે પૂરતા શબ્દો પણ મળતા નથી. અત્યારે કોરોના સામેની લડાઈમાં ડૉક્ટર્સ-નર્સ, પોલીસકર્મીઓએ દિવસ-રાત એક કરી દીધા છે. એક કિસ્સો…
Read More...