Browsing Category

સમાચાર

આણંદના કલેકટરે પટાવાળાનો વિદાય સમારંભ અનોખી રીતે ઊજવી દાખલો બેસાડ્યો, પોતાની ખુરશી ઉપર બેસાડી નિવૃત…

આણંદ કલેકટરના પટાવાળા તરીકે ફતેસિંહ.એસ.મકવાણા શુક્રવારે વયનિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો. કચેરીના અન્ય સાથી કર્મીઓએ પણ ફુલહાર પહેરાવીને સન્માન કરી તેમની સેવાઓને બિરદાવી હતી. પરંતુ આણંદ જીલ્લા કલેકટર આર.જી.ગોહિલે ફતેસિંહભાઈને એક પટવાળા…
Read More...

બનાસ ડેરી ગોબર ગેસમાંથી બનતા CNGનો દેશનો સૌથી પહેલો પંપ શરુ કરશે, ખેડૂતો પાસેથી રોજનું 40 હજાર કિલો…

ગુજરાતના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘમાંના એક બનાસકાંઠાની બનાસ ડેરીએ ગાયના છાણમાંથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) બનાવવાનો પ્લાન્ટ શરુ કર્યો છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થતા ગેસનું ટૂંક સમયમાં કોમર્શિયલ વેચાણ પણ શરુ કરવામાં આવશે. બનાસકાંઠાના…
Read More...

આ રક્ષાબંધનમાં ભાઈને બાંધો ઘરે જ બનાવેલી વૈદિક રાખડી, જાણો બનાવવાની વિધિ અને રીત.. ..

કોરોનાકાળમાં એક પછીએક તહેવાર આવી રહ્યા છે. અને હવે આવશે ભાઈબહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. કોરોના અને લોકડાઉનમાં કેટલાક પ્રતિબંધના પગલે કદાચ આ વર્ષે દર વર્ષની જેમ આ તહેવાર ધામધૂમથી નહીં મનાવી શકીએ. આપણે દરેક વ્યક્તિએ સુરક્ષિત પણ…
Read More...

ભારતમાં ખાનગી હોસ્પિટલોમાં થતી સીઝેરિયન ડિલિવરી મોંઘી, પરિવારો પર વધી રહ્યું છે ખર્ચનું ભારણ,…

ખાનગી હોસ્પિટલોમાં સીઝેરિયન ડિલિવરીનું વધતું પ્રમાણ ભારતીય પરિવારોને દર વર્ષે 5000 કરોડનો વધારાનો ખર્ચ કરાવી શકે છે. આ ચોંકાવનારી વિગતો ત્રણ રિપોર્ટના વિશ્લેષણ પરથી બહાર આવી છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અને નેશનલ…
Read More...

34 વર્ષ બાદ દેશમાં નવી શિક્ષણનીતિને મંજૂરી, 10+2 ફોર્મ્યુલા ખતમ, હવે 5+3+3+4 પેટર્ન પ્રમાણે અભ્યાસ…

કેન્દ્ર સરકારે બુધવારે નવી શિક્ષણનીતિને મંજૂરી આપી. તેમાં શાળાકીય શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી ઘણા મોટા ફેરફાર કરાયા છે, જે અંતર્ગત બાળકોને ધો. 5 સુધી માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં જ ભણાવાશે. સાથે જ ધો. 12 સુધી સાયન્સ, આર્ટ્સ અને…
Read More...

સુરતમાં ટાર્ગેટ પૂરો કરવા માસ્ક ન પહેરવા બદલ આડેધડ દંડ ફટકારવામાં આવતો હોવાનો આક્ષેપ

કોરોનાને પ્રસરતો અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત છે. ગુજરાત સરકારે પહેલી ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે. સુરત શહેરમાં માસ્ક ન પહેરતા હોય તેવા લોકોને દંડવા માટે મનપાએ ટીમો ઉતારી…
Read More...

રાજ્યમાં પગાર ન મળતાં આર્થિક સંકડામણને કારણે વધુ એક શિક્ષકે કર્યો આપઘાત, 3 વર્ષ પહેલાં જ થયા હતા…

કોરોના લોકડાઉનના ચાર મહિનામાં ઘણા ધંધા રોજગાર બંધ થયા હતાને ઘણા બધા લોકોની રોજગારી ઉપર અસર થઇ હતી, અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થવા પામી છે, અને જેને લઈને ખાનગી શાળાના શિક્ષકોને અસર થઇ છે, જેતપુર ના એક ખાનગી શાળાના શિક્ષકે આર્થિક…
Read More...

ચીની કંપનીઓને ભારતનો વધુ એક ઝટકો, કલર ટીવીની આયાત પર સરકારે મુક્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ગુરુવારે રંગીન ટેલિવિઝનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો ઉદ્દેશ ડોમેસ્ટિક ઉત્પાદનને વધારવાનો અને ચીન જેવા દેશમાંથી બિનજરૂરી વસ્તુની આયાત ઓછી કરવાનો છે. એક અંદાજ પ્રમાણે ભારતનું ટીવી માર્કેટ 917 અબજ રૂપિયાનું મનાય છે.…
Read More...

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા બન્યા રાજ્યના નવા DGP, ચાર્જ સંભાળી લીધો

વર્ષ 1985ની બેચના ગુજરાત કેડરના IPS આશિષ ભાટિયાને રાજ્યના નવા પોલીસવડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવાનંદ ઝાને નિવૃત્તિ બાદ ત્રણ મહિનાનો એક્સ્ટેશન સમય આપવામાં આવ્યો હતો, જે આજે પૂર્ણ થતાં નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાની નિયુક્તિ…
Read More...

કચ્છનાં ખેડૂતની મહેનત રંગ લાવી! ખેડૂતે ઠંડા પ્રદેશમાં ઉગતા સિમલાના સફરજન કચ્છનાં ધોમધખતા તાપમાં…

આપણે એવું તો સાંભળ્યું છે કે, માણસ ધારે તે કરે અને એવુ પણ સાંભળ્યુ છે કે, કુદરત આગળ માણસ પાંગળો છે. આ બંન્ને વાતોથી કચ્છનો ખેડૂત આગળ નીકળી ગયો છે. કચ્છનાં ખેડૂતે ઠંડા પ્રદેશમાં ઉગતા સિમલાના સફરજન કચ્છનાં ધકધકતા તાપમાં ઉગાડ્યા છે. આ કોઇ…
Read More...