Browsing Category

સમાચાર

શાળાઓ શરૂ કરવાને લઇને કેન્દ્ર સરકારે કરી તૈયારીઓ, જાણો, શું છે કેન્દ્ર સરકારનો પ્લાન

દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે બાળકોના શિક્ષણને પણ અસર પડી રહી છે. જેને લઇ હવે આગામી મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા શાળા શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર એક સપ્ટેમ્બરથી 14…
Read More...

જૂનાગઢમાં ખેડૂતોના માટે ઉપયોગી દવા બનાવતી નકલી ફેક્ટરી પર કિસાન કોંગ્રેસના ખેડૂત અગ્રણીઓએ જનતા રેડ…

જૂનાગઢમાં ખેડૂતોના માટે ઉપયોગી એવી દવા બનાવતી નકલી ફેક્ટરી પર કિસાન કોંગ્રેસના ખેડૂત અગ્રણીઓએ જનતા રેડ કરી પદાર્ફાશ કર્યો છે. કિસાન કોંગ્રેસની જનતા રેડમાં ખેડૂતોને મગફળીમાં ફુગનો નાશ કરવા માટે ઉપયોગી ટ્રાયકોડરમા નામનો પાવડર લાયસન્સ વગર…
Read More...

મહેસાણાની પ્રખ્યાત દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળના મુદ્દે મોટો ખુલાસો, ઘીમાં ભેળવામાં આવતું હતું આ…

દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘી મામલે વહીવટીતંત્ર અને ડેરીના સત્તાધીશો આમને-સામને આવી ગયા છે. ગત 24 જુલાઇ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કર જપ્ત કરી, ઘીના નમૂના લઈ…
Read More...

‘મોટા ખર્ચ વિના ફાયરનું NOC જોઈએ છે? મારા દીકરાને મળી લો, થઇ જશે’, અ’વાદ ફાયર ઓફિસર સામે ચોંકાવનારો…

અમદાવાદ શહેરના ઈન્ડસ્ટ્રીયલ એરિયાની ફેક્ટરીઝ હોય કે મબલખ મૂડીરોકાણ સાથે શહેરના જુદા જુુદા વિસ્તારમાં ઊભી થઈ રહેલી બહુમાળી ઈમારતોના માલિકોએ ફાયર સેફ્ટીના તમામ કાયદાનું પાલન કરી જરૂરી તમામ ફાયર સેફ્ટીના ઈક્વિમેન્ટ સાથેનો મોટો ખર્ચ કર્યા વિના…
Read More...

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ, 9 હજારનો નિયમ પણ દર્દી પાસેથી પડાવે છે ડબલ પૈસા

અમદાવાદની ખાનગી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હોવા છત્તા હજુ આવી ખાનગી હોસ્પિટલનાં સંચાલકો સુધર્યા નથી. શહેરની કેટલીયે હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને લૂંટવાનું ચાલુ જ રાખ્યું છે. કોર્પોરેશને વેન્ટીલેટર…
Read More...

225 રૂપિયામાં ભારતને કોરોનાની વેક્સીન મળશે, વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટે બિલ ગેટ્સ…

દેશમાં ઓક્સફોર્ડની વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટની તરફથી એક નવા સમાચાર સામે આવ્યા. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને વેક્સીન અલાયન્સની સંસ્થા ગાવીની સાથે એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ભારત અને…
Read More...

અમેરિકામાં નદીમાં ડૂબતા 3 બાળકોને આ ભારતીયએ પોતાનો જીવ આપીને બચાવ્યા, આવા ભારતીયોને દિલથી સલામ

અમેરિકામાં એક ભારતીયએ નદીમાં ડૂબતા બાળકોનો જીવ બચાવવા માટે પોતાના જીવની પણ પરવા ના કરી. બાળકો તો બચી ગયા, પરંતુ જીવ બચાવનાર ભારતીય વ્યક્તિ દુનિયાને અલવિદા કહી ગયો. 5 ઑગષ્ટ સાંજની વાત છે. Reedley Beachથી ત્રણ બાળકો કિંગ્સ નદીમાં તણાયા,…
Read More...

વાડજની કિશોરીને રોજનું 20 રૂપિયાનું ભાડું બચાવવું મોંધુ પડ્યું, યુવકે દુષ્કર્મ બાદ અશ્લીલ ફોટા…

કોરોના મહામારી વચ્ચે પણ ગુનાખોરી સહિત બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવી જ એક દુષ્કર્મની ઘટના અમદાવાદના વાડજ વિસ્તારમાં બની છે. જ્યા પોતાના ઘરમાં ટેકો કરવા માટે એક કિશોરી નિકોલની એક ફેક્ટરીમાં કામ કરતી હતી. તેન સાથે પ્રેમનું નાટક…
Read More...

કેરળ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પાયલટ દીપક સાઠે Sword of Honorથી સન્માનિત હતા, લોકોએ સોશિયલ…

કોઝિકોડની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પાયલટ દીપક સાઠેને લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એરફોર્સના બેકગ્રાઉન્ડ અને પોતાના કુશળ એવિએશન એક્સપેરિયન્સના દમ પર દીપકે કોઝિકોડમાં વિમાનને બચાવવાના પુરતા પ્રયત્નો કર્યા, પરંતુ આ…
Read More...

કરોળિયા જેવા લાગતા ‘ટિક’થી બુન્યા વાઈરસ ફેલાયો, ચીનમાં અત્યાર સુધી 60 લોકો સંક્રમિત અને 7 લોકોનાં…

આખું વિશ્વ કોરોનાવાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે તેવામાં કોરોનાના દાતા ચીનમાં વધુ એક વાઈરસે પગપેસારો કર્યો છે. આ વાઈરસનું નામ SFTS છે. તેને બુન્યા વાઈરસના નામથી પણ ઓળખાય છે. આ વાઈરસ કરોળિયા જેવા લાગતા જંતુ ‘ટિક’થી ફેલાય છે. અત્યાર સુધીમાં ચીનમાં…
Read More...