Browsing Category
સમાચાર
સુરતમાં મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત, 30-35 ફૂટ ઉપરથી યુવકને ક્રેન…
શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ટાવર પરથી યુવકને ઉતારી હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. સિવિલ…
Read More...
Read More...
નડિયાદ હાઈવે નજીક ભયંકર અકસ્માત, બે કાર ઘડાકાભેર અથડાતા અમદાવાદના એક જ પરિવારના 4 સહિત 5ના મોત
કાલે રાત્રે 9 વાગ્યાના સુમારે અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતાં. બંને કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. 5 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
નેશનલ…
Read More...
Read More...
ગુજરાતની જાણીતી ખાદ્યતેલ બ્રાન્ડ તિરુપતિ ઓઈલના માલિક નિલેશ પટેલનું અવસાન
ખાદ્યતેલની જાણીતી બ્રાન્ડ તિરુપતિ ઑઈલના માલિક નિલેશભાઈ પટેલનું આજે રવિવારે અવસાન થતા ગુજરાતના ઉદ્યોગજગતમાં શોકનો માહોલ બન્યો હતો. નિલેશભાઈનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. મહત્વનું છે કે નિલેશભાઈ તિરુપતિ ઑઈલની કંપની N K…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1120 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 78,783 થયો
ભારતમાં કોરોનાના કેસ 25 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત,…
Read More...
Read More...
મામલતદારના ઘરે ACBની રેડ, અધિકારીના ઘરેથી લાંચના એટલા રૂપિયા પકડાયા કે ઢગલો થઈ ગયો
હૈદરાબાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ એક વિભાગીય મહેસૂલ અધિકારીને એક કરોડ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. બાલારાજુને લાંચ લેવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે.
મામલતદાર ઉપર કથિત રીતે 28 એકર જમીન સંબંધી કોઈ મામલામાં આ લાંચ લેવાનો આરોપ…
Read More...
Read More...
ભારત સરકાર છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમરમાં ફેરફાર પર કરી રહી છે વિચાર, PMએ કરી દીધો ઇશારો,…
ભારત સરકાર છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર પર ફરીથી વિચાર કરી રહ્યું છે. કહેવાય છે કે હવે છોકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર 18 થી વધારીને 21 કરી શકાય છે. તેનાથી છોકરીઓના જીવનમાં કેટલાંય ફેરફાર આવશે.
પીએમ મોદીએ સ્વતંત્રતા…
Read More...
Read More...
અમદાવાદ શહેરમાં બે દિવસમાં 5 હત્યા બાદ અસામાજિક તત્વો બન્યા બેફામ, ખુલ્લામાં તલવાર અને છરી લઇ…
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમા અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. વટવામાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ જમાવવા તલવાર વડે વાહનો અને ઘરમાં તોડફોડ કરી હતી.
શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સવાર પડેને હત્યાના બનાવો…
Read More...
Read More...
અમદાવાદમાં ક્વોરન્ટીન સેન્ટર બનાવેલી હોટલમાં પોઝિટિવ દર્દી તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા…
અમદાવાદમાં દારૂની મહેફિલનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ કોરોનાનાં સમયમાં ક્વોરન્ટાઈન માટે બનાવેલી હોટલમાં એક પોઝિટિવ દર્દી તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયો છે. કોરોના દર્દીનો મિત્ર નેગેટિવ આવ્યો છે. અને આ હોટલમાં કોરોના…
Read More...
Read More...
માંડવીના નાયબ મામલતદારનું કોરોના વોરિયર તરીકે સન્માન થાય તે અગાઉ જ એક્સિડન્ટમાં મોત
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સન્માનિત થવા જઈ રહેલા કોરોના વોરિયર અને તેમના પતિનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે.વાંકલ-ઝંખવાવ રોડ પર પાતલદેવી પાસે ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં માંડવીના નાયબ મામલતદાર અને તેમના પતિનું અવસાન થયું છે.…
Read More...
Read More...
અક્ષય કુમારે ફરી બતાવી દરિયાદિલી: બિહાર અને આસામના પૂરગ્રસ્તોની મદદ માટે 1-1 કરોડ રૂપિયાની જાહેરાત…
અક્ષય કુમાર પૂરગ્રસ્ત બિહાર અને આસામની મદદ માટે આગળ આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર તેણે બંને રાજ્યોના મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 1-1 કરોડ રૂપિયા દેવાની શપથ લીધી છે. 13 ઓગસ્ટે આ બાબતે તેણે બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. બંને…
Read More...
Read More...
