Browsing Category

સમાચાર

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કોરોના વૉરિયર નર્સના પરિવારને 50 લાખ રૂપિયાની…

સુરત નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)માં ફરજ બજાવતા મહિલા હેડ નર્સનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. જે બાદમાં મૃતકના પરિવારજનોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (Gujarat BJP Chief C R Patil)ના પ્રયાસથી માત્ર 10…
Read More...

ગુજરાતના કરોડો વિદ્યાર્થીઓ પ્રત્યે ‘અસંવેદનશીલ’ સરકારઃ વિધાનસભામાં ફી ઘટાડાની ચર્ચા જ ના કરી

ગુજરાતની ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત આપવા મુદ્દે હાઈકોર્ટે નિર્દેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકતી નથી. આજે વિધાનસભા ગૃહમાં આ અંગે ચર્ચા થવાની હતી, પરંતુ સરકાર આ મામલે રીતસર…
Read More...

વિઝા વગર ફરો વિદેશમાં: ભારતીયો Visa વગર દુનિયાના આ 16 દેશોમાં ફરી શકે છે, રાજ્યસભામાં સરકારે આપી…

દુનિયામાં 16 દેશ એવા છે જ્યાંનો પ્રવાસ કરવા માટે પાસપોર્ટ ધારક ભારતીયો (Indian Passport Holders)ને વીઝા (Visa)ની જરૂરિયાત રહેતી નથી. આ દેશોમાં નેપાળ (Nepal), માલદીવ (Maldives), ભૂટાન (Bhutan)અને મોરિશ્યસ (Mauritius) જેવા દેશ સામેલ છે. વિદેશ…
Read More...

જૂનાગઢમાં જમીન એનએ કરવા માટે નાયબ મામલદાર એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સામાન્ય રીતે અત્યારે કોઈપણ સરકારી કામ કરાવવા માટે લોકોને સરકારી બાબુઓને ચા પાણીના એટલે કે લાંચ (bribe) માટે રૂપિયા આપવા પડે છે ત્યારે પોતાનું કામ નીકળે. જોકે, આવાં લાંચીયા અધિકારીઓ સામે નાગરીકો પણ જાગૃત થઈને એસીબીનો સહારો લેતા હોય છે. અને…
Read More...

ભૂવા-ધુતારાની વાતોમા આવી ગયેલી સગીરા સાથે વિધિના નામે ભુવાએ આચર્યું દુષ્કર્મ, ઢોંગીની પોલીસે કરી…

ભૂવા-ધુતારાની વાતોમા આવી ગયેલી સગીરાની આબરુ લૂંટી લેનાર ધુતારાની પોલીસે ધરપકડ કરી છે. સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો…
Read More...

ઉત્તર પ્રદેશનો સુપર સ્ટુડન્ટ: 10 વર્ષનો સરીમ ખાન JEE મેન અને એડવાન્સના પ્રશ્નો કરે છે સોલ્વ, દેશ…

10 વર્ષનો સરીમ ખાન હાલ ઉત્તર પ્રદેશની સાથે બિહારમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ઉત્તર પ્રદેશના ઔરાહી ગામના રહેવાસી સરીમમાં ફિઝિક્સ શીખવાડવાનું અલગ જ ટેલેન્ટ છે. 10 વર્ષની ઉંમરે તે JEE મેન અને એડવાન્સ લેવલના ફિઝિક્સના પ્રશ્નો સોલ્વ કરે…
Read More...

અમદાવાદનાં ડૉક્ટર રૂપલે કોરોના ટેસ્ટ કરાવ્યો તો બ્રેસ્ટ કેન્સર નીકળ્યું, ડૉક્ટરે કહ્યું, ઈશ્વરનો…

અમદાવાદનાં ડૉક્ટર રૂપલ મઘાણી કોરોના સામે જીવન-મરણનો જંગ લડી રહ્યાં હતાં ત્યારે જ તેમને ખબર પડે છે કે તેમને બ્રેસ્ટ કેન્સર છે. તેઓ સતત 40 દિવસ પોઝિટિવ રહ્યાં. રૂપલબેને 7 વખત ટેસ્ટ કરાવ્યો. આ દરમિયાન સિટી સ્કેનમાં તેમને કેન્સરની જાણ થઈ.…
Read More...

ગિલોયનો રસ માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક, જાણીને…

કોરોનાથી બચવા માટે ઘણી વખત કહેવામાં આવે છે કે રોગ પ્રતિકારક શક્તિને વધારો. એવામાં લોકો ઘણી ઔષધીઓનું સેવન કરે છે. જેમા ગિલોયનો રસ પણ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે ગિલોયનો રસનું સેવન ન માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પરંતુ અન્ય…
Read More...

જેતપુરમાં લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો: ‘મૈત્રીકરાર’ જેવો ગેરકાયદેસર કરાર કરીને ભગાડી ગયો,…

જેતપુરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવાન ભગાડી ગયો હતો. આ બાબતે યુવતીના પરિવારજનોની રજૂઆત પરત્વે સ્થાનિક પોલીસે દાદ નહીં દેતા આજે રાજકોટ આવી ઈન્ચાર્જ એસપીને રજૂઆત કરી પોતાની પુત્રી તત્કાળ પરત અપાવવા માગ કરી હતી. યુવતીના પરિવારજનોએ આ…
Read More...

મોરબીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો, પાંચ વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે આચર્યું…

મોરબી (Morbi City)ના સમાકાંઠા વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક પરિવારની પાંચ વર્ષની બાળકી પર બાજુમાં રહેતા પાડોશી યુવકે જ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બાળકીના પરિવારે પોલીસ (Morbi Police)માં ફરિયાદ…
Read More...