Browsing Category

સમાચાર

સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: મહિલાના નામે બેંકમાં બોગસ અકાઉન્ટ ખોલી અધધધ… 2.36…

સુરત શહેરમાં એક મહિલાના નામે બેંકમાં બોગસ અકાઉન્ટ ખોલી રૂ. ૨.૩૬ કરોડનું ટ્રાન્ઝક્શન કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં લોન એજન્ટ અને આઈ.ડી.બી.આઈ. બેકની રાંદેર શાખાના કર્મચારીઓએ કારસ્તાન કર્યા હોવાનો…
Read More...

હનિટ્રેપનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે: બ્યૂટીપાર્લરની મહિલાએ યુવાનને બોલાવી જબરદસ્તી શરીરસુખ માણી…

રાજ્યમાં અનેક વખત હનિટ્રેપ (Honeytrap)ની ઘટનાઓ સામે આવે છે, તેમ છતાં લોકો જાગૃત બનતા નથી. જેના કારણે અવારનવાર ભોળા વ્યક્તિઓને તેના શિકાર બનવું પડે છેન્ય સુરત (Surat)ના પુણા (Pune)માં ફરી એકવાર હનિટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. આ હનિટ્રેપની…
Read More...

માનવતા મરી પરવારી: દીકરીને શોધવાના બદલામાં દિવ્યાંગ માતા પાસે SIએ લાંચ માગી, તેણે ભીખ માગીને ગાડીમાં…

માતાએ કોઈપણ સ્થિતિમાં તેની 15 વર્ષની દીકરીને શોધવાની હતી. તે રોજ ભીખ માગતી અને તે સ્ટેશન ઈન્ચાર્જ(SI)ની ગાડીમાં ડીઝલ ભરાવી આપતી, જેણે આ લાંચના બદલામાં પોતાની પુત્રીને શોધવાનો વાયદો કર્યો હતો. એક મહિનો રાહ જોયા બાદ જ્યારે માતાની ધીરજ ખૂટી ગઈ…
Read More...

મહિલા પોલીસ કર્મચારીએ જીવતી રાખી માનવતા, બિનવારસી લાશને 2 કિમી સુધી ઉપાડી અને પછી પોતે જ કર્યા…

આંધ્રપ્રદેશમાં એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે જે કર્યું એ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં એક લાવારીશ લાશને કોઈ સ્પર્શ કરતાં પણ ગભરાઈ રહ્યા હતા, ત્યારે આ મહિલા સબ-ઇન્સ્પેક્ટરે એને પોતાના ખભા પર લઇને બે કિલોમીટર…
Read More...

અમદાવાદમાં ભેજાબાજ મહિલા ક્લાર્કનું કારસ્તાન આવ્યું સામે! પ્રિન્સીપાલની બોગસ સહીઓ કરી બે જ વર્ષમાં…

અમદાવાદમાં શહેરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલે (St. Xavier's Loyola School) મહિલા ક્લાર્ક (Lady Clark) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે અગાઉના પ્રિન્સીપાલની ખોટી સહીઓ કરી સ્કૂલની ફી અને અન્ય નાણાં મળી 3.21 કરોડ…
Read More...

બ્યુટી પાર્લરમાં જતી યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો આવ્યો સામે, ફેશિયલ કરાવવા ગયેલી યુવતીનો ચહેરો બળી…

સામાન્ય રીતે લગ્નમાં યુવતીઓને વધારે તૈયાર થવા અને સજવાનો શોખ હોય છે. અને પોતાને વધારે સુંદર દેખાવા માટે યુવતીઓ બ્યુટી પાર્લર (beauti pourlar) જતી હોય છે. જોકે, બ્યુટી પાર્લર જતી યુવતીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ભયાનક…
Read More...

સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો: સુરતમાં 15 વર્ષીય કિશોરી પર યુવકે…

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનારા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ સોશિયલ મીડિયા થકી કિશોરી સાથે મિત્રતામાં તરૂણી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા સમગ્ર મામલે કતારગામ…
Read More...

અમદાવાદમાં લવજેહાદનો કિસ્સો નોંધાયો: વિધર્મી યુવક સાથે લગ્ન કર્યા બાદ પોલીસની મદદથી છૂટાછેડા લેનારી…

ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં લવ જેહાદનો એક કિસ્સો નોંધાયો છે. યુવતીએ તેનો પતિ રોજ શરીર સંબંધ બાંધવા જબરદસ્તી કરતો હોવાના તથા દહેજની માગણી કરી માર મારતો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી પોલીસની મદદથી છૂટાછેડા મેળવ્યા છે. ગાયકવાડ પોલીસમાં રીના…
Read More...

ભૂજમાં હૈયાફાટ રૂદનથી કાળો કલ્પાંત, માટીનું ઘર બનાવીને અંદર રમતા ત્રણ બાળકો પર ભેખડ ધસી પડતાં…

ભુજ તાલુકાના ધ્રોબાણા ગામમાં આવેલી હુશેનીવાંઢમાં નદીના પટમાં ઘર બનાવીને અંદર બેસીને રમત રમતા ત્રણ બાળકોનું માટી ઘસી પડતાં મોત નીપજ્યું હતું, જેના પરિમાણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારમાં પણ હૈયાફાટ રૂદનથી કાળો કલ્પાંત છવાઈ ગયો…
Read More...

અમદાવાદમાં IAS અધિકારીની દીકરી સરકારી શાળામાં અભ્યાસ કરે છે પરંતુ એકપણ સાંસદ, ધારાસભ્ય કે…

અમદાવાદ શહેરમાં સરકારી સ્કૂલોનું શિક્ષણ અને સુવિધાઓ હવે ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી છે. સરકારી શાળાઓમાં એડમિશન લેવા માટે વેઇટીંગ લિસ્ટ બહાર પાડવા પડે છે, ત્યારે પ્રજા જેમને મત આપી પાંચ વર્ષ માટે પ્રજાના પ્રતિનિધી બનાવી અને સરકારમાં…
Read More...