Browsing Category

સમાચાર

બહાદુર યુવતીએ પોતાની જિંદગી દાંવ પર લગાવી 30 પર્યટકોનો જીવ બચાવ્યો, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ…

હિમાચલ પ્રદેશમાં (Himachal pradesh) મોનસુને (Monsoon) રાજ્યના જ નહીં અન્ય રાજ્યોના અનેક પરિવારોના ચિરાગને પણ છીનવી લીધા છે. વરસાદ અને વાદળા ફાટવાથી (Heavy rain) અત્યાર સુધી અનેક લોકોના જીવ ગયા છે. ખાસ કરીને કુલ્લુ અને લાહૌલમાં વરસાદે જોરબાદ…
Read More...

અમદાવાદમાં પતિની ગેરહાજરીમાં એક તરફી પ્રેમમાં પાગલ પાડોશીએ રાત્રે ઘરમાં ઘૂસીને પરિણીતા સાથે ના…

એક તરફી પ્રેમમાં પાગલ હોય તેવી વ્યક્તિના કારણે બીજી વ્યક્તિએ તકલીફ ભોગવવાનો વારો આવે છે. એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ અમુક પ્રયાસો કર્યા પછી વ્યક્તિ તેના કહ્યા પ્રમાણે ના કરતી હોય એટલે ગુનાહિત પગલું ભરતા વિચાર નથી કરતી. આવી જ એક ઘટના…
Read More...

સુરતમાં રસ્તા ઉપર ઉભી રાખી ‘રેપ કયા હોતા હૈ, મૈં તુજે બતાતા હૂં, ચલ ગાડી મેં બેઠ જા’ કહી સસરાએ…

રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસ વધી રહ્યા છે. ત્યારે આ કેસમાં વધારો કરતો એક કિસ્સો નોંધાયો છે. જેમાં સુરતના અડાજણ વિસ્તારમાં એક સસરાની દાદાગીરી સામે આવી છે, જેમાં તે પોતાની પુત્રવધૂને બળાત્કાર કરવાની ધમકી આપી રહ્યા છે.…
Read More...

પાણીપુરીના શોખીનો સાવધાન: પાણીપૂરીની 177 લારીમાં તપાસ 101 કિલો વાસી બટાકા ફેંકી દીધા, ગુજરાતમાં 4000…

પાણીપૂરીનુ નામ પડતા જ મહિલાઓના મોઢામાં પાણી આવી જાય છે. પરંત પાણીપૂરી વેચતા અનેક ફેરીયાઓ અને લારીવાળાઓ ચોખ્ખાઈ રાખતા નથી. એટલુ જ નહીં. પાણીપૂરીમાં વપરાતી ખાધ સામગ્રી પણ અત્યંત હલકી હોય છે. જેને કારણે બીમારી ફેલાય છે. હાલમાં ચોમાસુ હોવાથી…
Read More...

અમદાવાદમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો: પ્રેમીઓને ખુશ રાખવા પત્ની અને દૂરની નણંદે ઘરમાં જ લાખોની…

આજકાલના જમાનામાં લગ્નેત્તર સંબંધોનું ચલણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરમાં થયેલી લાખોની ચોરીને લઈને પતિએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રેમી સાથે સંબંધ…
Read More...

વડોદરામાં SSG હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી: પેરાલિસિસના દર્દીના મોઢા પર કીડીઓનું ઝુંડ જોવા…

વડોદરામાં આવેલ SSG કોવિડ હોસ્પિટલની ફરી એક વાર બેદરકારી સામે આવી છે. ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પેરાલિસિસથી પીડિત કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોવા મળી હતી. પત્નીના ચહેરા પર કીડીઓ ફરતી જોતાં…
Read More...

અમદાવાદમાં બમણા ભાવ વસૂલતી હોટલો સામે કાર્યવાહી: હયાત રિજન્સી, નોવાટેલ, રમાડા સહિતની હોટલોએ રૂ.20ની…

હોટલો અને રેસ્ટોરાંમાં મિનરલ વોટરની બોટલ પર છાપેલી કિંમત ઉપરાંત કોઈ વધારાના ચાર્જ લઇ શકાતો નથી. તેમ છતાં ઘણી હોટલો બેફામ ભાવ વસૂલી રહી હોવાની ફરિયાદો ઊઠવા પામી હતી. આવી હોટલો સામે અમદાવાદના એક સામાજિક કાર્યકરે ફરિયાદ નોંધાવી હતી, જેમાં…
Read More...

ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો સૌરાષ્ટ્રનો જવાન શહીદ, આખું ગામ હિબકે ચઢ્યું, બહેને ભીની આંખે કર્યા ભાઇના…

ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન શહીદ થતા તેના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. મૃતક જવાનના બહેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. શહીદની અંતિમયાત્રા સમયે લીલાપુર ગામ આખું હિબકે…
Read More...

ઘરમાં કૂવો ખોદી રહ્યો હતો શખ્સ, કૂવામાંથી મળ્યો અબજો રૂપિયાની કિંમતનો નીલમનો પથ્થર, થઈ ગયો માલામાલ

કહેવાય છે કે કોઈનું નસીબ ક્યારે ચમકે એ કોઈ જાણતુ નથી. આવુ જ કંઈક શ્રીલંકાના એક શખ્સ સાથે થયું. તે તેના ઘરમાં કૂવો ખોદી રહ્યો હતો ત્યારે તેને વિશ્વનો સૌથી મોટો નીલમનો પથ્થ મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ નીલમના પથ્થરની કિંમત 10 કરોડ ડૉલસર…
Read More...

પ્રેમ લગ્નથી નારાજ પિતાએ પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી લાશને નહેરમાં ફેંકી દીધી

હરિયાણાના (haryana news) સોનીપતમાં એક હત્યાનો હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતા પોતાની પુત્રીના પ્રેમ લગ્નથી (Daughter love marriage) એટલો બધો નારાજ હતો કે તેણે પોતાની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી (father killed daughter) હતી. અને…
Read More...