Browsing Category

શ્રદ્ધાંજલી

પુલવામા શહીદો માટે ગુજરાતીઓએ ખોલી દીધી તિજોરી, કરોડોનું દાન આવ્યું ખૂણે-ખૂણેથી

દાન કરવાની વાત આવે કે, મદદ કરવાની વાત આવે ગુજરાતીઓ ક્યારેય પાછા નથી પડતા. દેશના 44 વીર જવાનો શહીદ થયા છે. દેશમાં શોકનો માહોલ છે. ત્યારે આ તમામ પરિવારોની મદદ માટે હજારો ગુજરાતીઓ સામે આવી રહ્યા છે. લાખો-કરોડોનું દાન કરી રહ્યા છે. સૈનિકોને…
Read More...

પુલવામા હુમલોઃ શહીદોના પરિવારની મદદ માટે આગળ આવ્યું બોલિવૂડ

પુલવામા આંતકી હુમલા બાદ પૂરો દેશ ગુસ્સામાં છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ ઘટનાથી દુઃખી છે. 40 જવાનોની શહીદીથી બોલિવૂડ સ્ટાર્સ ગમગીન છે. અમિતાભ બચ્ચન બાદ હવે અક્ષય કુમાર શહીદ જવાનોના પરિવારની મદદ માટે આગળ આવ્યો છે. દેશના ખૂણે-ખૂણેથી શહીદોના પરિવાર…
Read More...

સંપત્તિ રાષ્ટ્રાર્પણઃ ભાવનગરના આ ઉદારદિલ વડીલે જીવતરની કમાણી શહીદોના નામે કરી

આતંકની ઊધઈ દેશને કોરી રહી છે સમયાંતરે આ જ ઊધઈ સાપ બનીને ભારતને ડંખ મારતી રહે છે. પુલવામામાં આતંકે મારેલો ડંખ દેશ કદીએ ન ભૂલે તેવો છે. આપણા જવાનો શહીદ થયા તેનો ડંખ કાયમ ખટકશે પરંતુ દેશને તોડવાના આતંકી મનસૂબા ક્યારેય સફળ નહી થાય કેમકે આ…
Read More...

શહીદ થયેલા સીઆરપીએફ જવાન તિલક રાજની પત્ની સાવિત્રીએ દુલ્હન બનીને પતિને અંતિમ વિદાય આપી

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન તિલક રાજની પત્ની સાવિત્રીએ દુલ્હન બનીને પતિને અંતિમ વિદાય આપી હતી. સાવિત્રીની આંખોમાંથી આંસુ સુકાતા નથી. આ ગમગીન માહોલ જોઈને દરેકની આંખોમાં પાણી આવી ગયા હતાં. આ સાથે જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ…
Read More...

20 દિવસ બાદ લગ્ન છતાં દેશ સેવાને મહત્વ, બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે શહીદ થયા

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પાસે શનિવારે એક સુરંગ વિસ્ફોટમાં મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ શહીદ થઈ ગયા અને એક જવાન ઘાયલ થયો. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ એક બોમ્બ ડિસ્ફોઝલ ગ્રુપની આગેવાની કરી રહ્યા હતા. મેજર…
Read More...

સુરતીઓએ વેપાર – ધંધા બંધ રાખીને પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, દોઢ કરોડનું ફંડ ભેગું…

સુરત: પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશ સહિત શહેરમાં પણભારે આક્રોશ શનિવારે પણ જોવા મળ્યો. જેમાં શહેરનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ જોડાયો હતો. શહેરની 185 કાપડ માર્કેટના 70,000 વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી આતંકવાદ સામે રોષ વ્યક્ત કર્યો હતો.…
Read More...

હુમલામાં શહીદ થયેલા વીરેન્દ્રસિંહને અઢી વર્ષના દીકરાએ આપી મુખાગ્નિ, ગામ લોકો હિબકે ચઢ્યા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ શહીદ જવાનોને દેશના તમામ લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. હાલ આ તમામ શહીદોના પાર્થિવદેહને પોતાના માદરે વતન લવાયા હતા. તેમની અંતિમ વિધિ કરાઈ હતી. તેમાં હજારો લોકોની મેદની ઊમટી…
Read More...

છેલ્લા ચાર વર્ષથી ગુજરાતની આ દીકરી શહીદોના પરિવારને કરે છે સહાય, પુલવામામાં શહીદ થયેલા 44 જવાનોને…

નડિયાદ શહેરની વિધિ જાદવે પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 42 જવાનોના પરિવારને રૂ.પાંચ હજાર સહાય આપવાની પહેલ ઉપાડી છે. ધો.11માં અભ્યાસ કરતી વિધી છેલ્લા ચાર વરસથી શહીદ પરિવારોને પોતાના પોકેટમની કે મિત્રો, સ્નેહી, સંબંધી પાસેથી મળતી…
Read More...

પિતાએ એકના એક દીકરાની શહાદત બાદ પહેરી લીધી દીકરાની વર્દી…

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા કુલવિંદર સિંહના પરિવારે કુલવિંદર વિશેની કેટલીક વાતો જણાવી હતી. તેના પિતા દર્શન સિંહે જણાવ્યું કે, સીઆરપીએફની 92મી બટાલિયનમાં ફરજ બજાવતો કુલવિંદર સિંહ 10 ફેબ્રુઆરીએ જ રજા…
Read More...

રિલાયન્સ ફાઉન્ડેશન શહીદોના બાળકો અને પરિવારની તમામ જવાબદારી ઉઠાવશે

પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે. તેનું કહેવું છે કે શહીદોના બાળકોના એજ્યુકેશન અને રોજગારની જવાબદારી ઉઠાવવા તે તૈયાર છે. આ સિવાય તે પીડિત પરિવારોની આજીવિકાની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ…
Read More...