Browsing Category

અજબ – ગજબ

અમદાવાદમાં અનેરાં લગ્નનો કિસ્સો સામે આવ્યો, બપોરે 3 વાગ્યે લગ્ન, સાંજે 7 વાગ્યે રિશેપ્સન અને ઝઘડો…

હાલમાં ચાલી રહેલા લગ્નગાળા વચ્ચે અમદાવાદમાં એક અનેરાં લગ્ન યોજાયાં હતાં. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથિથી જોડાયા હતા અને તે જ સાંજે 7 વાગ્યે બંનેનું રિશેપ્સન રાખવામાં આવ્યું હતું. તેમાં વરરાજાએ દૂધ પીવાની વિધિનો વિરોધ કરતા…
Read More...

સુરતમાં લાખોમાં જવલ્લે જ જોવા મળતી હાથ પગની 26 આંગળીઓ સાથે બાળકીનો જન્મ થયો

લાખોમાં જન્મતા બાળકોમાં જવલ્લે જ જોવા મળતી પોલી ડેકટાઈલીનો રેરેસ્ટ ઓફ રેસ કેસ કામરેજ નજીકના ગામમાં જોવા મળ્યો હતો. કામરેજ નજીક આવેલા માકણા ગામમાં રહેતા પરિવારમાં એક બાળકીનો 26 આંગળીઓ સાથે જન્મ થયો હતો. હાથમાં છ અને પગમાં સાત આંગળીઓ સાથે…
Read More...

મધ્યપ્રદેશમાં 21 વર્ષીય મહિલાએ 2 મોઢા, 2 પગ, 3 હાથ અને 4 પંજાવાળા બાળકને જન્મ આપ્યો

21 વર્ષીય એક મહિલાએ સરકારી હોસ્પિટલમાં 2 મોઢા, 2 પગ, 3 હાથ અને 4 પંજાવાળા બાળકને જન્મ આપ્યો છે. મહિલાને શનિવારે એડમિટ કરવામાં આવી હતી. ડોકટર પ્રતિભા ઓસવાલે જણાવ્યું કે 21 વર્ષની મહિલા બબીતાને શુક્રવાર- શનિવારની રાત્રે લગભગ 12 વાગ્યે દાખલ…
Read More...

ઇન્ડોનેશિયામાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે શરૂ કરવામાં આવ્યો ખાસ પ્રોગ્રામ, બાળકોને…

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ જાવામાં બાડુંગ શહેરમાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલટ પ્રોગ્રામ અંતર્ગત સ્થાનિક પ્રશાસન બાળકોને મરઘીના બચ્ચા, શાક- ફળના છોડ અને તેના બી આપી રહ્યા છે જેથી બાળકો…
Read More...

20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડેલો બાળક ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં પડતા ચમત્કારિક બચાવ

મધ્ય પ્રદેશમાં ટીકમગઢમાં પ્રધાનપુરા વિસ્તારમાં શુક્રવારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ બાળક 20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડી ગયો હતો જે ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં જઈને પડ્યું હતું. પર્વની માતા પૂર્ણિમા અને પિતા આશિષે જણાવ્યું…
Read More...

કાચા પોચા હૃદયનાં લોકો વીડિયો ન જોતાં, એકદમ ધ્રુજાવી નાખે તેવો વિડિયો: સાપ સામે ખેલ માંડવો ભારે…

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ખુબ ડરી જાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેમેરાની સામે આ શખ્સને સાપ કરડી લે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ સાથે આ શખ્સ ખેલ કરતો જોવા મળી રહ્યો છે.…
Read More...

24 કલાકની નોકરીને કારણે લગ્ન માટે કન્યા ન મળતા કોન્સ્ટેબલે રાજીનામું આપી દીધું

તેલંગણામાં હૈદરાબાદ શહેરમાં ચારમિનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સિધ્ધંતી પ્રતાપે લગ્ન ન થવાને લીધે રાજીનામુ આપી દીધું છે. સિધ્ધંતીના નોકરીના કલાક વધારે હોવાને કારણે છોકરીવાળાએ સંબંધ કરવાની ના પાડી દીધી હતી. કમિશનરને લખેલા લેટરમાં…
Read More...

પોતાનું સપનું પૂરું કરવા બિહારના 24 વર્ષીય મિથિલેશ પ્રસાદે નેનો કારને હેલિકૉપ્ટરમાં ફેરવી દીધી

દુનિયામાં ઘણા લોકો તેમના સપનાંને પૂરા કરવા માટે તમામ સીમા વટાવી દેતા હોય છે. બિહારના છપરા શહેરના રહેવાસી મિથિલેશ પ્રસાદે નાનપણથી હેલિકૉપ્ટર બનાવવાનું સપનું જોયું હતું. હાલ 24 વર્ષીય મિથિલેશનું સપનું પૂરું થયું છે. જો કે, તેનું આ હેલિકૉપ્ટર…
Read More...

આ આઇલેન્ડ પર રહેવા ઈચ્છતા લોકોને સરકાર મફત ઘર, જમીન અને દર મહિને 40 હજાર રૂપિયા આપશે

ગ્રીસમાં એન્ટીકિથેરા આઇલેન્ડ પર વસતી વધારવા માટે સરકારે લોભામણી ઓફર બહાર પાડી છે. અહીં રહેવા આવતા લોકોને મફતમાં ઘર અને જમીન સિવાય ત્રણ વર્ષ સુધી દર મહિને સરકાર 565 ડોલર એટલે કે 40 હજાર રૂપિયા આપશે. આ આઇલેન્ડ ચોખ્ખું ચણાક પાણી અને ખડકો માટે…
Read More...

શું તમે ક્યારેય વાંદરાને સ્કૂલે જતો જોયો છે? જુઓ આ 2 વર્ષની વાંદરી ‘લક્ષ્મી’ રોજ સરકારી…

વાંદરાનાં તોફાન વિશે તો તમે સાંભળ્યું હશે, પણ શું ક્યારેય વાંદરાને સ્કૂલે જતો જોયો છે? જી હા, આંધ્ર પ્રદેશમાં કુરનૂલ જિલ્લાના વેંગલમ્પલી ગામની સરકારી શાળામાં રોજ એક વાંદરું હાજરી આપે છે.શાળામાં વિદ્યાર્થીઓ સાથે લંચ પણ કરે છે આ…
Read More...