Browsing Category

સમાચાર

સુરતમાં AAPના નગરસેવકની કારમાંથી 100 કરોડના કૌભાંડના ડોક્યુમેન્ટ ભરેલી બેગની ચોરી, બેગ ભાજપના…

સુરતના અડાજણ સ્ટાર બજારમાં સિને પોલિશમાં હોલમાં KGF પીક્ચર જાવા માટે ગયેલા આપના નગરસેવકની કારમાંથી ચોરી થઈ હતી. સ્ટાર બજારની સામેના બ્રીજની નીચે પાર્ક કરેલ હોન્ડા અમેજ ફોર વ્હીલ ગાડીનો કાચ તોડી કોઈ અજાણ્યો મનપાના હાજરી કૌભાંડ, રીંગરોડ…
Read More...

આણંદના ખંભાતમાં કોમી હિંસા બાદ મોટી કાર્યવાહી, તોફાનીઓનાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં

આણંદના ખંભાતમાં કોમી હિંસા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શક્કરપુરમાં કોમી હિંસા બાદ બુલડોઝર ફર્યા છે. તેમજ ASP અને પ્રાંત અધિકારીની હાજરીમાં દબાણ હટાવાયા છે. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પ્રોટેકશન સાથે કાર્યવાહી કરાઇ છે. તથા માહોલ…
Read More...

ખંભાત હિંસામાં વિદેશી ફંડિંગની આશંકા, મૌલવી સહિત 11 જણાની ધરપકડ. સોશિયલ મીડિયાના માધ્યમથી…

10 એપ્રિલે રામનવમીની શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો કરવાની ઘટનામાં ખંભાત પોલીસે મૌલવી સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ ઘટનામાં આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ કનેક્શન પણ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. રામનવમી દરમિયાન ભગવાન…
Read More...

સુરત ફરી શર્મસાર: 5 વર્ષીય માસૂમ બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, આરોપીની ધરપકડ બાદ ખાડામાં દાટેલી…

સુરતમાં હવસખોરોને છૂટો દોર મળી ગયો હોય તેમ વધુ એક બાળકી હવસખોરોની બલી ચઢી ગઇ હતી. પૂણા ઓવરબ્રિજ નીચે માતાના પડખામાં સૂતેલી પાંચ વર્ષીય બાળકીનું 32 વર્ષીય હવસખોર અપહરણ કરી ગયો હતો. પૂણાગામ ભૈયાનગરમાં આવેલી સેવન સ્ટાર સ્કુલ સામે પાર્કિંગમાં…
Read More...

હિંમતનગરમાં વણઝારાવાસમાં પથ્થરમારો થતાં 8 હિન્દુ પરિવારોની હિજરત, ગૃહમંત્રીએ માત્ર અધિકારીઓ સાથે…

હિંમતનગરમાં છેલ્લા 3 દિવસથી ફેલાયેલી અશાંતિની આગમાં સોમવારે રાત્રે વધુ બે વિસ્તારો લપેટાયા હતા, ત્યારે પોલીસ, RAF અને SRPના જવાનોએ તરત જ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને કોમ્બીંગ શરૂ કરી દીધું હતું. બીજી તરફ શહેરના વણઝારા…
Read More...

મંત્રી રૂપાલાના મતે શાળાઓ શેડા લૂછવાના બે લાખ રૂપિયા લે છે, અમે ભણતા ત્યારે…

ગુજરાતના શિક્ષણજગત જાણે વિવાદનો વાયરલ લાગ્યો હોય એવી સ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહી છે. ખાસ કરીને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ બફાટ કરતા મામલો રાજકીય રીતે ગરમાતો જોવા મળ્યો છે. હવે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આ વાત સ્વીકારી…
Read More...

ગોબરથી ચુલો સળગાવો, પછી ગેસનો ભાવ 2 હજાર થાય તો પણ વાંધો નહી: ભાજપ મહિલા સાંસદ

દેશમાં એકતરફ મોંઘવારીની બુમરાણ મચેલી છે, તેવા સમયે ભાજપના એક મહિલા સાંસદે ગેસના ભાવનો એવો ઉકેલ બતાવ્યો છે કે મગજ ચકરાવે ચઢી જાય. દુનિયા,ચુલામાંથી માંડ બહાર આવી છે ત્યારે ભાજપની આ મહિલા નેતા કહે છે કે, ગોબરથી ચુલો સળગાવો પછી ગેસનો ભાવ ગમે…
Read More...

ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ, આણંદના ખંભાતમાં જૂથ અથડામણ, બે મૌલવી સહિત 7 શખ્સોની કરી અટકાયત

આણંદના ખંભાતમાં જૂથ અથડામણના મામલે પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થયુ છે. તેમજ મૃતકની સ્મશાન યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસે બે મૌલવી સહિત 7 શખ્સોની અટકાયત કરી છે. તથા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ…
Read More...

શિક્ષણ વ્યવસ્થા પર ગરમાઈ રાજનીતિ, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ને જવાબ

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપેલા નિવેદન બાદ વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીએ રીતસરની ભાજપ સરકાર પર પસ્તાળ પાડી હતી. આખરે જીતુ વાઘાણીએ પોતાના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું કહીને…
Read More...

સુરતના વરાછા વિસ્તારમાં કળયુગી પુત્રવધુએ સાસુની હત્યા કરી નાખી, પોલીસે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પરિમલ સોસાયટીમાં હત્યાની ઘટના સામે આવી હતી. પરિમલ સોસાયટીમાં ઘર નંબર 59માં રહેતા અને હીરાનું કામ કરતા સંદીપ સરવૈયાના આજથી ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચિય થયા હતા અને આસામ ખાતે રહેતી દીપિકા માન્ડલ…
Read More...