જુઓ આ લેઉવા પટેલ ફેમેલી- લાખોપતિ અને એજ્યુકેટેડ કપલ સિટીનો મોહ છોડી રહે છે ગામડામાં, જીવે છે આવી…

ગામડામાં રહેતા આજના યુવાનો શહેરો તરફ આકર્ષાયા છે. માતા-પિતા પણ પોતાના પુત્ર કે પુત્રી ભણીગણીને શહેરમાં નોકરી કરી સારૂ જીવન પસાર કરે તેવી ઈચ્છા રાખતા હોય છે. પણ જૂનાગઢનો એક પટેલ પરિવાર આ બધાથી જરા હટકે છે. જૂનાગઢના જામકા ગામે રહેતા…
Read More...

આ પટેલ યુવાને કરોડોનો હિરાનો બિઝનેસ છોડી બનાવી ગૌશાળા

અમદાવાદઃ આજના સમયનો યુવાન એટલે જેમને મન માત્ર કરોડો કમાવવા અને પ્રસિધ્ધી પામવી. પરંતુ ગુજરાતના અમદાવાદમાં રહેતા અને મુળ ભાવનગરના વલ્લભીપુરના વતની ગોપાલ સુતરીયા વારસાગત મળેલા કરોડાના બિઝનેસને અલવિદા કઇ પૂર્ણ સમય ગૌ સેવામાં આવી ગયા. પિતા…
Read More...

આકરી મહેનત થકી નાની ઉંમરે યુવાઓનાં યુથ આઇકોન બન્યાં બટુકભાઇ મોવલીયા

નામ: બટુકભાઈ ફૂલાભાઈ મોવલીયા જન્મ તારીખ: 04 ફેબ્રુઆરી 1979 ગામ: ચારણ સમઢિયાળા, તા. જેતપુર, જીલ્લો: રાજકોટ… સંસ્થા: પ્રમુખશ્રી : ભોજલધામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત. ટ્રસ્ટીશ્રી: સૌરાષ્ટ્ર પટેલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ.…
Read More...

જયેશ રાદડિયાના વૈભવ વિલાનો અંદરનો નજારો જુઓ

રાજકોટ: ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં જેતપુર બેઠક પર ભાજપમાંથી 25 હજારથી વધુ મતની લીડથી જીત હાંસલ કરનાર જયેશ રાદડિયાનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1981માં થયો હતો. તેઓ રૂપાણી રથના સૌથી નાની વયના કેબિનેટ મંત્રી છે. તેમની…
Read More...

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા વધુ 251 દીકરીઓના લગ્ન યોજાયા

સુરતઃ પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા વધુ 251 દીકરીઓના લગ્ન યોજાયા છે. ગત રોજ જનનીધામનું ભૂમિપૂજન અને બે એચઆઈવી પોઝિટીવ દીકરીઓના એન્ગેજમેન્ટ કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં નવો ચિલો ચિતરવા આવ્યો છે. જેમાં દુલ્હાની જેમ…
Read More...

સુરતમાં HIV ગ્રસ્ત બાળકો માટે મમતાનુધામ – જનનીધામનું થયું ભૂમિ પૂજન

સુરતઃ કામરેજ નજીક આવેલા આંબોલી ગામે એચઆઈવીગ્રસ્ત બાળકો માટે સુવિધાઓથી સજ્જ નવું મકાન બનાવાય રહ્યું છે. જનનીધામમાં જીએસએનપી પ્લસ દ્વારા એચઆઈવી ગ્રસ્ત 65 અનાથ દીકરીઓને જનનીધામ છેલ્લા ચાર વર્ષથી મમતાનું ઘર બની એમના જીવનમાં હૂંફ અને પ્રેમ આપી…
Read More...

આજના સ્વાર્થી જગતમાં નિસ્વાર્થભાવે કામ કરતા કેશુભાઇ ગોટી જેવા લોકો પણ હયાત છે

વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામમાં આર્થિક રીતે અત્યંત ગરીબ પરીવારમાં જન્મેલા કેશુભાઇ હરીભાઇ ગોટીના અનોખા સેવા યજ્ઞની વાત કરવી છે. બાળપણમાં ખૂબ ગરીબાઇ જોઇ. સવારે જમવાનું બનાવવા માટે ઘરમાં લોટ પણ ના હોય અને છોકરાઓને શું ખવડવીશ એવી પીડા સાથે…
Read More...

કિસાન દિવસ : બનાસકાંઠાના ખેડૂતો ખેતીમાં પ્રગતિ કરી લાખો કમાઇ સમૃદ્ધ બન્યા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જેમાં ખેડૂતો અવનવી ખેતી જેવી કે બાગાયતી, શાકભાજી અને કઠોળની ખેતીમાં ઝંપલાવ્યું છે અને કેરી, દાડમ, પપૈયા, તુવેર, રાજમા, દિવેલા અને ઘઉં જેવા પાકોમાં મહેનત કરી લાખો કમાઇ રહ્યા છે. આમ…
Read More...

UKમાં 100 વર્ષીય પટેલ માજી માટે સરપ્રાઈઝ પાર્ટી, 26 વર્ષની ઉંમરે થયા’તા વિધવા

યુકેઃ બોલ્ટનના હિન્દુ સમુદાયના સભ્યોએ એક પટેલ વૃદ્ધ મહિલા માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. કામરીબેન પટેલે 12મી ડિસેમ્બરના રોજ તેમના 100માં જન્મદિવસની ઉજવણી કરી. મિત્રો તથા પરિવરજનોએ તેમની જન્મદિનની ઉજવણી કરવા માટે વેસ્ટહોનટનની…
Read More...

251 પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નમાં પારેવડીઓના હાથમાં લાગી મહેંદી

સુરતઃ- અબ્રામાના પી.પી. સવાણી સંકુલમાં 24 ડિસેમ્બરે 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ અનોખા લગ્ન સમારોહમાં દુલ્હનોમાં એક ખ્રિસ્તી અને પાંચ મુસ્લિમ કન્યાઓ છે. ત્યારે આ તમામ પારેવડીઓના હાથે આજે મહેંદી લગાવવામાં આવી હતી. ત્યારે તમામ કન્યાઓ…
Read More...