રાજકોટના ભરતભાઈએ ગરમી ઘટાડવા અનોખો પ્રયોગ કર્યો, જાપાની સિસ્ટમથી 3000 વૃક્ષ વાવ્યાં

ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે ગરમીના તાપમાનમાં વધારો થતો રહે છે. રાજકોટમાં પણ પર્યાવરણના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી આકરી ગરમી લોકો સહન કરી રહ્યાં છે, ત્યારે શહેરમાં પડી રહેલી આકરી ગરમી સામે નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા…
Read More...

દરેક માતા-પિતાએ બાળકોને બાળપણમાં શીખવાડવી જોઈએ આ બાબતો, જેથી બાળકો જીવનમાં ક્યારેય પાછા નહીં પડે

શાળાઓમાં હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. હવે બાળકો આખો દિવસ વાલીઓ સાથે સમય પસાર કરી રહ્યા છે. આવા સંજોગોમાં શિક્ષણનું ભારણ નથી હોતું, ત્યારે બાળકોને વ્યવહારૂ જીવનનાં પાઠ શીખવવા માટેનો આ ઉત્તમ સમય છે. દરેક માતાપિતા પોતાના બાળકને જીવનમાં…
Read More...

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની…

રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના હેઠળ…
Read More...

પર્યાવરણ બચાવવા ડો. ધ્વનીએ ક્રોકરી બેન્ક શરૂ કરી નિઃશુલ્ક વાસણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે

પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા માટે વડોદરાની ડો. ધ્વની ભાલાવતે ક્રોકરી બેન્ક શરૂ કરી નિઃશુલ્ક વાસણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે. તેણે જણાવ્યું હતું કે, લોકો શક્ય તેટલો ઓછો પ્લાસ્ટીકનો ઉપયોગ કરે અને પર્યાવરણની રક્ષા કરે. તે મારો મુખ્ય ઉદ્દેશ્ય…
Read More...

12 વર્ષ પૂર્વે પતિની થયું મૃત્યું, દિકરીની કીડની ફેલ થઇ અને દિકરો દૃષ્ટિહીન થયો આવી આફતો વચ્ચે એકલી…

એમ કહેવાય છે કે, આફત આવે તો ચારેય બાજુથી આવે. એવી જ કંઇક કહાની છે, અંજારના કૌશલ્યાબેનની. બાર વર્ષ અગાઉ પતિ કનૈયાલાલ ગાંધીધામથી આવતા હતા ત્યારે ધુળેટીના દિવસે આંખમાં કેમિકલયુક્ત રંગ જતા હોસ્પિટલ દાખલ કરવા પડ્યા, જે આખરે છ મહિના બાદ અમદાવાદ…
Read More...

ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલી આ જગ્યા ફરવા માટે છે બેસ્ટ, ત્યાં છે ઘણું બધુ જોવા જેવું

રાજસ્થાન એક એવી જગ્યા છે જ્યાં જેટલા વિદેશી ટૂરિસ્ટ્સ આવે છે એટલા જ ભારતીય ટૂરિસ્ટ્સ પણ આવે છે. અને કેમ નહિં? અહીં જોવા જેવી એટલી બધી જગ્યા છે કે ગમે તેટલી વાર જાવ, મન ભરાય જ નહિ. ઉદેપુર, જોધપુર, જેસલમેર અને જયપુર તો લોકપ્રિય પ્રવાસન સ્થળો…
Read More...

યુકેના MP કહ્યું – આખા વિશ્વમાં ગુજરાતીઓનું મહત્વનું યોગદાન

'જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત' ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવને સાર્થક કરતી આ કહેવતનું લાઇવ ઉદાહરણ યુકેમાં જોવા મળી રહ્યું છે. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે યુકેના બેરોમાં વસતા ગુજરાતીઓએ પણ સેલિબ્રેશન કર્યુ હતું. યુકે પાર્લામેન્ટમાં…
Read More...

જર્મન ઓટોમેશન કંપની ‘સિમેન્સ’એ ઇલેક્ટ્રિક હાઈવે સિસ્ટમ બનાવી, વર્ષ 2022 સુધીમાં આખો…

પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનું પ્રદૂષણ ઓછું કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોની શોધ થઈ ચૂકી છે. જર્મનીએ આ શોધ કરતાં પણ એક સ્ટેપ આગળની શોધ કરી છે. પ્રથમવાર દેશમાં 544 કરોડ રુપિયાના ખર્ચે ઈ-હાઈવે બની રહ્યો છે. સરકારે હાલમાં જ ફ્રેંકફર્ટ એરપોર્ટ…
Read More...

આવી રીતે તમે પણ ઘરે કૂંડામાં જ ઉગાડી શકો છો કોથમીર, જાણી લો આ સરળ રીત

મોટા ભાગના ગુજરાતી ઘરોમાં કોથમીર બારેમાસ રસોઈમાં વપરાય છે. દાળ-શાક કોથમીર વિના અધૂરા છે. વળી કોથમીરની ચટણી ખાવાની પણ મજા પડે છે. જો ઘરમાં કોથમીરનો વધારે વપરાશ હોય તો તમે તે ઘરના કૂંડામાં પણ ઉગાડી શકો છો. કોથમીર ઘરે ઉગાડવાના ફાયદાઃ…
Read More...

પાટીદારોનો સીમાપાર પણ દબદબો , એમ. એમ. પી. પાર્ક ભવનના ઉદ્ધાટન અવસરે યુગાન્ડાના રાષ્ટ્રપતિને દેશના…

સેવા પ્રવૃતિને સીમાડા નડતા નથી તેની પ્રતિતિ પાટીદાર સમાજે વિદેશની ધરતી યુગાન્ડા ખાતે એમ . એમ . સી . પાર્ક ભવનના દબદબાભેર ઉધાટન અવસરે કરી બતાવી છે . અમરેલીના મગનભાઈ ઠુંમર દ્રારા યુગાન્ડા ખાતેના આયોજનોમાં ઉપસ્થિત યુગાન્ડાના રાષ્ટ્રપ્રમુખ શ્રી…
Read More...